Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
સાનુવાદ
ગુચછક ]
૩૨૯ વિષયમાં વાસ્તવિક સુખને અભાવ—
લે.--“જે વિષયે સુખકારી હોય તો તે પુષ્કળ હોવા છતાં કેમ તેને ત્યાગ કરવા (શ્રીષભદેવ જેવા) તીર્થ કરો અને શ્રી ભરત જેવા) ચક્રવર્તીઓ તેમજ અચળ વગેરે બળદેવો) તૈયાર થાય ? ”—-૪ર
विषयाशावशीभूता, विप्रमुक्ताश्च तैरपि ।
परिभ्रमन्ति संसारे, घोरे कण्डरीको यथा ॥ ४३ ॥ વિષયની આશાથી પણ દુર્દશા–
પ્લે --“ વિષેની આશાને વશ થયેલા અને વળી તેનાથી પણ ત્યજાયેલા એવા (છ) ભયંકર સંસારમાં કણ્ડરીકની પેઠે ભમે છે.”—૪૩
કંડરીકની કથા–
સ્પષ્ટી–જંબૂ દ્વીપમાં આવેલા “મહાવિદેહ ક્ષેત્રના “પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિશુ નામની એક નગરી હતી. ત્યાં મહાપ નામને રાજા રાજ્ય કરતા હતા. એ રાજાને પદ્માવતી નામની પત્ની હતી. આ રાણીએ બે પુત્રોને જન્મ આપેએનાં પુંડરીક અને કંડરીક નામ પાડવામાં આવ્યાં.
એક દિવસ મહાપદ્મ નૃપતિ પિતાની નગરીમાં આવેલા મુનિવરે પાસે ધર્મ સાંભળવા ગયે. તેમની દેશના સાંભળી તેણે વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેથી તેણે પંડરીકને રાજગાદી સેંપી અને પોતે પાશવતાને પરિહાર કરાવી, સાચી માનવતા પ્રાપ્ત કરાવી, આત્માને પરમાત્માના રંગથી આબેહુબ રંગનારી દીક્ષા લીધી. ટુંક સમયમાં તેમણે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું અને દુસ્તર તપ તપી કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મેક્ષે ગયા.
" किं पुण अवसेसेहि दुक्खक्खयकारणा सुविहिएहि ।
દેવિ ૩ઝમિર્થ સારવવામિ માજી ૨ ”—આય [ किं पुनरवशेषेर्दुःखक्षयकारणात् सुविहितः ।
भवति न उद्यन्तव्यं सप्रत्यवाये मानुष्ये ? ॥]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org