Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૩૮ વૈરાગ્યરસમંજરી
[ પંચમ विषयाणां कृते जीवो, दुःखशतनिबन्धनम् ।
महारम्भं समाश्रित्य, भूरिपापं समाश्रितः ॥४०॥ વિષયસેવનથી પાપનું ઉપાર્જન–
––“વિષેની ખાતર જીવ સેંકડે દુઃખના કારણરૂપ મોટા આરંભને સેવીને પુષ્કળ પાપનો આશ્રય લે છે.”—૪૦
ततो निरयदुःखानि, तिर्यग्दुःखानि सोढवान् ।
विषया दुःखदास्तस्मान्-मार्जितापानवज्ज्वरे ॥ ४१॥ નરકાદિ ગતિમાં કઇ--
લે –“નરકનાં અને તિર્થનાં દુઃખોને જીવે સહન કર્યો, તેથી જેમ તાવમાં શીખંડ દુઃખદાયી છે તેમ વિષે દુઃખકારી છે.-૪૧
विषयाः सुखदाश्चेत् स्यु-स्तीर्थकृच्चक्रवर्तिनः। उत्तिष्ठेरन् कथं त्यागे, तेषां भूरिषु तेष्वपि ? ॥ ४२ ॥
૧ કહેવાનું તાત્પર્ય એ છે કે દાહ–જવર ઉત્પન્ન થયે હોય ત્યારે રોગીને શીતળ શીખંડ ખાવાનું મન તો થાય, પરંતુ તે જે ન સમજતાં તેને બહાર કરે તે ઉલટે તેને વ્યાધિ વધે તેવી રીતે વિષયો પણ મેહમાં મુગ્ધ બનેલા જેને વલ્લભ જણાય, પરંતુ પરિણામે તેનાથી અનેકવિધ હાનિ છે.
૨ સરખા આચારાંગની ટીકાના ૧૦ મા પત્રગત નિમ્નલિખિત અવતરણ– “ तित्थयरो चउणाणी सुरमहिओ सिज्झियव्य य धुवम्मि ।
સforદય વિોિ સથથાનુ કામ છે ? ”-આયો [ तीर्थकरश्चतुर्ज्ञानी सुरमहितः सेधितव्ये च ध्रुवे ।
अनिगृहितबलवीर्यः सर्वस्थाम्ना उद्यच्छति ॥ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org