Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક]
સાનુવાદ
૨૩૭
'उत्तानोच्छूनमण्डूक-पाटितोदरसन्निभे ।
વનિ સ્ત્રીત્રો નિરઃ શાયને? રૂડા અબ્રહ્મચારીને કૃમિની ઉપમા--
શ્લેટ—“ચત્તા પડેલા અને સૂજી ગયેલા દેડકાના ફાટેલા પેટ જેવી અને કલેદવાળી સ્ત્રી-નિમાં કૃમિ સિવાય બીજો કોણ આસક્તિ રાખે ?” -૩૮
नग्नः प्रेत इवाविष्टः, क्वणन्तीमुपगुह्य ताम् ।
खेदायासितसर्वाङ्गः, सुखी स रमते किल ॥३९॥ વિષય-સેવનમાં સુખની બ્રાન્તિ–
લો –“ નાગે અને પ્રેતથી ગ્રસ્ત એ જીવ ગુણ ગુણ કરતી લલનાને આલિંગન કરીને જેનાં સર્વ અંગો થાકી ગયાં છે અને જેને પરિશ્રમ પહોંચ્યું છે એવો તે પોતાની જાતને તેમ છતું) સુખી (માનતો) ખરેખર તેની સાથે રમે છે.99–૩૯ મતિ-વિપર્યય—
સ્પષ્ટી --જેમ તૃષાતુર મૃગો મૃગતૃષ્ણા (ઝાંઝવાને જળ સમજી તે તરફ દોડે છે અને અંતે નિરાશ થાય છે તેવી કામાતુરની સ્થિતિ છે. વિશેષમાં કામ-જવરથી સંતપ્ત જનને કામિની તરફથી લાત પડે તે પણ તેઓ તેને શીતળ, કમળ કેળને સ્પર્શ જેવી ગણું લે છે. તે તેમને ગાળ દે તે તેઓ તેને સ્તુતિ–વાયરૂપ માની લે છે. આ પ્રમાણેનાં અનેક અપમાને જાણે માનપત્રની લહાણ હેય તેમ તેઓ સહર્ષ સ્વીકારી લે છે.
૧-૨ આ પઘો સ્વયં ગ્રંથકારે રચેલાં નથી, પરંતુ પંચલિંગીની બૃહદવૃત્તિના પ૫ મા પત્રમાં અવતરણરૂપે આપેલાં છે ત્યાંથી તેમણે ઉદ્દત કરેલાં છે.
૩ આ સંબંધમાં આચારાંગની શીશીલાંકાચાર્યત વૃત્તિના ૧૨૧મા પત્રગત નિમ્નલિખિત પદ્ય મનનીય જણાય છે.
" दारा परिभवकारा बन्धुजनो बन्धनं विषं विषया: । કોડર્ષ નાહ્ય મા શે રિવર્તપુ દવા ? . ”
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org