Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક] સાનુવાદ
૩૩૫ વિષયજન્ય સુખ
સ્પષ્ટી—આ લેકમાં વૈષયિક સુખને ક્ષણિક કહ્યું છે અને પરિણામે દુઃખદાયી ગણાવ્યું છે તે વાત નિમ્નલિખિત પદ્યમાં શોભી રહી છે– १" खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिगामसुक्खा ।
संसारमुक्खस्स विपक्खभूभा, खाणी अणत्याण य कामभोगा ॥" " जहा य किंपागफला मणोरमा, रसेण वनेण उ भुज्जमाणा ।
ते खुद्दए जीविअपञ्चमाणा, एओवमा कामगुणा विवागा॥" અર્થાત્ કામગ ક્ષણમાત્ર સુખકારી છે, કિન્તુ ચિરકાળ દુઃખદાયી છે. વળી તેઓ અત્યંત દુઃખકારી છે, પરંતુ અત્યંત સુખદાયી નથી. વિશેષમાં તેઓ સંસારથી મુક્તિ મેળવવામાં શત્રુરૂપ છે અને અનર્થોની ખાણ છે. વળી જેમ કંપાકનાં ફળો રસ અને વર્ણથી મનહર છે, પરંતુ તે ખાત રામ રમી જાય છે તેમ કામના પણ તેવા વિપાકે છે.
તસ્વામૃતના કર્તા તે ત્યાં સુધી કહે છે કે" किम्पाकस्य फलं भक्ष्यं, कदाचिदपि धीमता।
વિષયાપ્ત ન મળ્યા , પિ યુઃ સુરગટાર | ૨૦ | –અનુ અર્થાત્ કદાચ ( ન છૂટકે ) કંપાકનું ફળ (ખાવું પડે તે) બુદ્ધિશાળીએ તે ખાવું, પરંતુ વિષયે અત્યંત મનોહર ( જણાતા) હેય પણ તે ભોગવવા –સેવવા નહિ; કેમકે કિંપાક ફળ ખાવાથી એક વાર મરણ થાય છે, કિન્તુ વિષ સેવવાથી અનેક વાર મરણે અનુભવવાં પડે છે.
કામથી અત્યંત વિલ બનતા માનવને વિનાશ થાય છે એ વાત ભક્ત
૧ છાયા क्षणमात्रसौख्या बहुकालदुःखाः प्रकामदुःखा अनिकामसौख्याः । संसारमोक्षस्य विपक्षभूताः खानिरमर्थानां च कामभोगाः ॥ यथा च किम्पाकफलानि मनोरमाणि रसेन वर्णेन तु भुज्यमानानि । तानि क्षुद्रतया जीवितपच्यमानानि एतदुपमाः कामगुणा विपाकाः ॥
૨ આ સંબંધમાં વિચારે ઉત્તરાધ્યયનની બ્રહવૃત્તિના ૧૯૦ મા પત્રગત તેમજ પંચલિંગીની બહવૃત્તિ (પત્રાંક પ૬) ગત નિમ્નલિખિત સાક્ષીભૂત પદ્ય:--
" आपातमात्रमधुरा विपाककटवो विषोपमा विषयाः ।
વિવિા નાવરિતા વિવિઝનનતા: vivr: ” –આર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org