Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૩૬ વૈરાગ્યરસમજરી
[ પંચમ પરિસ્સામાં અનંગને ભુજંગની સવારે ઉપમાથી અલંકૃત નિમ્નલિખિત ગાથાઓ દ્વારા દર્શાવાઈ છે એટલે તેની પણ સેંધ લેવી પ્રાસંગિક સમજાય છે –
"रइअरइतरलजीहाजुएण संकप्पउभडफर्णणं । વિસાવદ્રવાળિ ના વિદ્યોગof I? -આર્યા कामभुअंगेण दहा लज्जानिम्मोअदप्पदाढेणं ।
નાલંત ના વા કુદરવાવવળે ??ો –આર્યા અર્થાત્ રતિ અને અરતિરૂપ બે ચપળ જીભવાળા, સંકલ્પરૂપ ઉદ્ભટ ફેણવાળા, વિષયરૂપ બિલમાં રહેનારા, ગર્વરૂપ મુખવાળા, વિલાસરૂપ કેપવાળા, લજજારૂપ કાંચળીવાળા અને દર્પરૂપ દાઢવાળા તેમજ દુઃસહ અને દુઃખદાયક ઝેરવાળા એવા કંદર્પરૂપ સર્પથી ડસાયેલા માનવે વિવશ બની નાશ પામે છે.
भोगकालेऽपि सन्ताप-हेतुकान् नरकप्रदान् ।
परिणामे धिगात्मंस्त्वं, तादृशानपि सेवसे ॥३६॥ વિષયાતુર જીવને ધિકકાર
-“હે જીવ ! ભગવતી વેળાએ પણ સત્તાપકારી અને પરિણામે નરકે લઈ જનારા એવા વિષયને પણ તું સેવે છે, માટે તેને ધિક્કાર છે.” ૩૬,
स्त्रवबीभत्सके देहे, रमन्ते कुत्सनीयके ।
कृमिवद् व्याकुला जीवा, दुःखेषु सुखबुद्धयः ॥३७॥ કામાતુરને મતિ-બ્રમ--
લે જમાંથી બીભત્સ પદાર્થો વહી રહ્યા છે એવી તેમજ અશુભ એવી કાયામાં, કૃમિની જેમ વ્યાકુળ બનેલા જ દુઃખમાં સુખની બુદ્ધિવાળા હેડ રમે છે.”—૩૭
૧ છાયા
रत्यरतितरलजिह्वायुगेन सङ्कल्पोद्भटफणेन । विषमबिलवासिना मदमुखेन विब्बोकरोषेण ॥ कामभुजङ्गेन दष्टा लज्जानिर्मोकदर्पदंष्ट्रेण ।। नश्यन्ति नरा अवशा दुःसहदुःखावहविषेण ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org