SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ વૈરાગ્યરસમંજરી [ પંચમ विषयाणां कृते जीवो, दुःखशतनिबन्धनम् । महारम्भं समाश्रित्य, भूरिपापं समाश्रितः ॥४०॥ વિષયસેવનથી પાપનું ઉપાર્જન– ––“વિષેની ખાતર જીવ સેંકડે દુઃખના કારણરૂપ મોટા આરંભને સેવીને પુષ્કળ પાપનો આશ્રય લે છે.”—૪૦ ततो निरयदुःखानि, तिर्यग्दुःखानि सोढवान् । विषया दुःखदास्तस्मान्-मार्जितापानवज्ज्वरे ॥ ४१॥ નરકાદિ ગતિમાં કઇ-- લે –“નરકનાં અને તિર્થનાં દુઃખોને જીવે સહન કર્યો, તેથી જેમ તાવમાં શીખંડ દુઃખદાયી છે તેમ વિષે દુઃખકારી છે.-૪૧ विषयाः सुखदाश्चेत् स्यु-स्तीर्थकृच्चक्रवर्तिनः। उत्तिष्ठेरन् कथं त्यागे, तेषां भूरिषु तेष्वपि ? ॥ ४२ ॥ ૧ કહેવાનું તાત્પર્ય એ છે કે દાહ–જવર ઉત્પન્ન થયે હોય ત્યારે રોગીને શીતળ શીખંડ ખાવાનું મન તો થાય, પરંતુ તે જે ન સમજતાં તેને બહાર કરે તે ઉલટે તેને વ્યાધિ વધે તેવી રીતે વિષયો પણ મેહમાં મુગ્ધ બનેલા જેને વલ્લભ જણાય, પરંતુ પરિણામે તેનાથી અનેકવિધ હાનિ છે. ૨ સરખા આચારાંગની ટીકાના ૧૦ મા પત્રગત નિમ્નલિખિત અવતરણ– “ तित्थयरो चउणाणी सुरमहिओ सिज्झियव्य य धुवम्मि । સforદય વિોિ સથથાનુ કામ છે ? ”-આયો [ तीर्थकरश्चतुर्ज्ञानी सुरमहितः सेधितव्ये च ध्रुवे । अनिगृहितबलवीर्यः सर्वस्थाम्ना उद्यच्छति ॥ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy