Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ અર્થાતુ (હે પાર્શ્વ જિનેશ્વર !) ચિન્તામણિ અને કલ્પવૃક્ષથી અધિક માહામ્યવાળું તારું સમ્યકત્વ પામ્યા બાદ જે અજરામર પદ યાને મિક્ષ નિવિદને પામે છે. સમ્યક્ત્વની મહત્તા તે ત્યાં સુધી છે કે તીર્થે ૨ દેવના ભવની ગણના પણ આ પામ્યા પછી થાય છે. વળી આના વિના સમ્યગુજ્ઞાન કે સમ્યફ ચારિત્રને પણ સંભવ નથી, કેમકે એના અભાવને લઈને તેને પ્રખરમાં પ્રખર જ્ઞાની અને સંયમી એવા અભવ્યની પણ કશી વાસ્તવિક કીંમત અંકાતી નથી. સંખ્યાબંધ જેને મુક્તિમાર્ગના મુ-ફર બનાવવાની તાકાતવાળી સચોટ ઉપદેશ-શૈલી હેવા છતાં એનું ઉત્કૃષ્ટ સાડા નવ પૂર્વનું જ્ઞાન કે માખીની પાંખ પણ ન દૂભવે એ એને અતિકઠિન સંયમ લેખે ગણાતાં નથી. ભવ્ય જીવ પણ જ્યાં સુધી સમ્યગ્દર્શનથી વિભૂષિત ન હોય ત્યાં સુધી તેને સર્વ સાવદ્ય વ્યાપારના ત્યાગરૂપ સંયમ પણ માર સંયમ જેવો છે. સર્વ કથેલા ધર્મમાંથી જેને ઘણું ખરું , નહિ જેવા ભાગ તરફ જ અરુચિ હોય, તે તેવાઓને પણ સમ્યકત્વ નથી એમ શાસ્ત્રકારો કહે છે. એક અક્ષર માત્ર રચતો ન હોય તેવા અને વળી નહિ ચતા ભાગ સંબન્ધી નવીન માર્ગ દર્શાવતા અને તેને સાચા સિદ્ધ કરવા માટે અન્યાન્ય પ્રબળ યુકિતઓ રજુ કરનાર તેમજ જેમના સંયમ તરફ આંગળી પણ ચિધી ન શકાય તેવા મહાનુભાવોને પણ શાસ્ત્રકારોએ નિનવને ઈલ્કાબ આપી દીધું.
સમ્યકત્વથી વાસ્તવિક ધર્મની શરૂઆત થાય છે. એના વિના ધર્મની ઈમારત ચણાઈ શકાતી નથી. સાધુ-ધર્મ તેમજ શ્રાવક-ધર્મને એ મજબુત પાય છે એથી તે સમ્યક્ત્વરૂપ નેત્ર વિનાના જે ભાવ-અંધ છે તેમજ તેવા મિથ્યાદષ્ટિનાં વ્રત, જપ વિગેરે નકામાં છે. આચારાંગના સમ્યક્ત્વ નામના ચેથા અધ્યયનની નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે" "कुणमाणो वि य किरिय परिचयतो वि सयणधणभोए । લિતો વ સુદ ૩ = નજરૂ ગો પૂરાળો ૨૨૦ I-આર્યા कुणमाणो वि निवित्ति परिचयतो वि सयणधणभोए। હિંતર વિ રણ ૩૪ ઉમર વિશ્વરૂષ ૨૦૨ –
૧ છાયાकुर्वन्नपि च क्रिया परित्यजन्नपि स्वजनधनभोगान् । दददपि दुःखस्य उरः न जयत्यन्धः परानोकम् ॥ कुर्वपि निवृत्ति परित्यन्नपि स्वजनधनभोगान् ।
दददपि दुःखस्य उरः मिथ्यादृष्टिन सिध्यति तु ॥ ૨ સરખા અધ્યાત્મિસારના ચોથા પ્રબંધના ત્રીજા અને ચોથા લેકે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org