Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
૩૩
ઉત્તમ સાત) ક્ષેત્રોમાં દ્રવ્ય વાવે છે-વાપરે છે અને જે શુદ્ધ શ્રમણની સેવાથી પુણ્ય (પ્રાપ્ત) કરે છે, તેને ઉત્તમ (પુરુષ) ‘શ્રાવક' કહે છે.
શ્રાવક કહે કે શ્રાદ્ધ કહેા તે એક જ છે. એના વિશેષ પરિચય શ્રાદ્ગુણવિવરણ, ધ બિન્દુ વગેરે ગ્રંથમાં નજરે પડે છે.
स्थूल हिंसामृषास्तेयाऽब्रह्मतः प्रपलायिताः । श्राद्धव्रतानि चत्वारि, तेष्वाद्यानि भवन्ति हि ॥ ११ ॥ શ્રાદ્ધત્રતાના ઉપક્રમ-
શ્લો-“ સ્થળ હિંસા, ળ અસત્ય, સ્થૂળ ચોરી, સ્થળ અબ્રહ્મથી જે નાસી છુટયા છે નિવૃત્ત થયા છે તેમનામાં (પ્રથમનાં) ચાર શ્રાવક-ત્રતા છે.”—૧૧
3
परिग्रहाणां सङ्कोचे, पञ्चमं व्रतमुच्यते ।
दिशां नियमने ष्ठं, भोगोपभोगवर्जनम् ॥१२॥
देशतः सप्तमं ज्ञेय-- मनर्थदण्डवर्जनम् ।
अष्टमं नवमं चास्ति, सामायिकव्रतं मतम् ॥ १३ ॥ - युग्मम સ્થૂલ પરિગ્રહના ત્યાગ ઇત્યાદિ ત્રના
શ્લા~ “ પરિહાના સંકાચ તે પાંચમું વ્રત છે અને દિશાના નિયમ કરવાથી હું ખ્રિપરિમા વ્રત (થાય) છે. ભાગ અને ઉપભોગના અંશથી ત્યાગ તે સાતમું ભગાપભાગપરિમાણ વ્રત છે. અનČદંડનું વિરમણ તે આઠમું વ્રત – ણવું અને સામાયિક તે નવમું ગણાય છે. ”–૧૨-૧૩
--
૧ આ સંબંધમાં નિમ્નલિખિત પદ્ય મનન કરવા જેવું જણાય છે:“ પાંચે ચૂકયે ત્રિડું મૂકિએ, ચિત્તું ન જાણુ નાખું; જિંગ ઢંઢેર વાઇએ,મુહુઇ ‘શ્રાવક’ નામું.
પચાશકમાં । કહ્યું છે કે~~
" परलोयहियं सम्मं जो जिणवयणं सुणेइ उषउत्तो । પ્રકૃત્તિવ્યમવિનમા મુદ્દોનો ‘સાયનો’ વસ્ત્ર | ૨ ||
19
[ परलोकहितं सम्यग् यो जिनवचनं शृणोति उपयुक्तः । અતિતીવ્રમૅનિશમાત સૂષ્ટિ: (જીવન: સ ) શ્રાવઝોડ૪ || ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org