Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૨
વૈરાગ્યસમંજરી
પંચમ
તા તા કોઇકલિંગ વડે તેનું જ્ઞાન થાત; અને ત્યાર બાદ કોઈક સુસાધન દ્વારા તેની વ્યાવૃત્તિ થતાં તેના ઉપશમનું પણ કથંચિત્ જ્ઞાન થતાં કષાયાના ઉપશમનું લિંગપણું સિદ્ધ થાત. પરન્તુ વસ્તુસ્થિતિ તેવી નથી, કેમકે અન્ય ખાર કષાયાની ત્યાં હૈયાતી હૈાવાથી તે ખારનાથી અન તાનુબન્ધી કષાયાની પૃથક્તા જાણવી ઇષ્ટ છે, પરંતુ તેનું જ્ઞાન શક્ય નથી. કારણ કે અનંતાનુબંધી કષાયેા અને બીજા ખાર કષાયા સજાતીય છે. સજાતીયતા હેાવા છતાં જેમ વ, અવયવ, સંસ્થાનાદિરૂપ વ્યાવર્તક ધર્મને લઇને શાખલેય, માહુલેયાદિ ગેપિડાના ભેદો સમજાય છે તેમ અહીં પણ અનંતાનુબન્ધી અને ઇતર કષાયાના વચ્ચેના ભેદ સ્પષ્ટ જાણી શકાશે, કેમકે દુષ્ટ, અનિષ્ટ, કઠોર, માર્મિક ભાષા, પ્રાણીના પ્રાણ લેવારૂપ નિરપેક્ષ ક્રૂર કમે† વગેરે કાર્યŕથી અનંતાનુબન્ધી કષાચાના ઇતર કષાયાથી ભેદ જણાય છે એમ કહેવું તે યુક્તિસંગત નથી. એનું કારણ એ છે કે અન તાનુખન્ધી અને ઇતર કષાયાની અતિશય સમાનતાને લઈને વ્યાવકની ઉત્પત્તિના અભાવ છે. જયાં વણ, સંસ્થાન વગેરેનું અત્યન્ત સાધર્મ્સ છે, ત્યાં ગોપિંગ સાથે લાંખા વખતના પરિચયમાં આવેલા ગાવાળાની પણ એ પિડાની પૃકતા કરવામાં ભૂલ થાય છે તેા કષાયનાં કાર્યાની અત્યન્ત સજાતીયતા હાવા વિપર્યાસ થવાના પૂર્ણ સંભવ છે, તેથી કરીને ઉપાયના અભાવને લઇને કષાયના ઉપશમના મેધના અભાવ હાવાથી તેનું લિંગપણું અમે સ્વીકારતા નથી.
અત્યન્ત અસભ્ય, કર્કશ, મર્મઘાતક વચના, નિઃશંકપણે જીવાના સંહાર, જીવના વધરૂપ તીવ્ર સંકલ્પરૂપ ક્રિયાએ અનંતાનુબન્ધી કષાયેના હૃદયમાં જ સભવે છે અને નહિ કે ઇતર કષાયેાના; વાસ્તે આ ક્રિયાઓ વ્યાવર્તક ધર્મની ગરજ સારે છે એ કથન અસંગત છે. કારણ કે આવી ક્રિયાએ તે જેમનામાં અન તાનુંબન્ધી કષાયાને ઉદય નથી એવા જનમાં પણ જોવાય છે. દાખલા તરીકે વિચારા શ્રેણિક નૃપતિનું નીચે મુજબનું ઉદાહરણઃ—
શ્રીમહાવીરસ્વામીની દેશના સાંભળીને જેમણે જીવાદિ તત્ત્વનું જ્ઞાન મેળવ્યું હતું, સુર અને અસુર પણ જેમને પ્રવચન પ્રત્યેની શ્રદ્ધાને વિષે ક્ષેાલયમાડી શકે તેમ ન હતા, તેમજ જે ટુંક સમયમાં સિદ્ધિ—સુંદરીના સમાગમ પ્રાપ્ત કરનાર હતા તથા વળી જેએ ક્ષાયિક સમ્યક્ત્વી પશુ હતા તે શ્રેણિક ક્ષિતિપતિએ સમગ્ર અન્ત:પુર બાળી મૂક્વા અભયકુમારને આજ્ઞા આપી.
પ્રસ ગ એમ મન્યા હતા કે એક શિયાળાની રાત્રિએ આ શ્રેણિક નરેશ્વરની ચિલ્લણા રાણીના હાથ આવરણુની મહાર રહી જવાથી ઠંડીને લીધે એકદમ શીત બની ગયા અને તેનું ભાન થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org