Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
માનુવાદ
પ
ઉદયથી અતિચારોના સમૂહ આડમાં મૂલ નામના પ્રાયશ્ચિતથી-અક્રમથી છેદાય છે. આ પ્રમાણે કષાયાનો ઉદય ચારિત્રના આવારક થાય છે. તે પછી અનંતાનુઅંધીના ઉપશમથી સમ્યક્ત્વનું અનુમાન કેમ થાય ? કેમકે તે કષાયે। ચારિત્રમેહનીયના ઉદયરૂપ હેાવાથી તેને સમ્યકૃત્વની સાથે સ્વાભાવિક સંબંધને અભાવ છે. અને જો અસંબંધ પણ અનુમાપક ગણાય તેા હર કોઇ હર કાઇના અનુમાપક થઇ પડે. વાસ્તે અનન્તાનુખ ધી ચારિત્રમેહનીયરૂપ હેાવાથી તેના ઉપશમ કંઇ સમ્યક્ત્વનું લિંગ નથી.
અત્ર કોઈ શંકા ઉડાવે કે આ હકીકત આગમવિરુદ્ધ છે, કેમકે વંચાશક (ગા. ૩)ની વૃત્તિગત નિમ્ન-લિખિત
64
पढ मिल्लयाण उदये नियमा संओयणाकसायाणं । સાયંસળહમ મસિદ્ધિયા વિ ન દંતિ ।।”-આ
-પદ્યમાં કહ્યું છે કે તદ્ભવ મેલ્લે જનારાને પણ અનન્તાનુઅધી કષાયના ઉદય દરમ્યાન નક્કી સમ્યક્ત્વના લાભના અભાવ છે. આથી એ નિશ્ચય થાય છે કે અનંતાનુબંધીના ઉપશમ તે સમ્યક્ત્વના લાભનુ કારણ છે. વળી શ્રાવકૅપ્ર જ્ઞપ્તિમાં પણ કહ્યું છે કે~~
त्यहा सम्मत्तं तपिसमाईया |
પદમલાગોત્રમા વિવયા ઐતિ નાયથ્થા ''આર્યા
*
અર્થાત્ તે તે પદાર્થીને વિષે શ્રદ્ધા તે સમ્યકૃત્વ' છે. અનંતાનુબંધી કષાયાના ઉપશમાદિ પ્રશમાદિ જાણવા. અહીં પણ અનંતાનુબ ધી કષાયાના ઉપશમાદિની અપેક્ષાએ પ્રશમાદિનું લિંગત્વ કહેવાયું છે. આથી કરીને મિથ્યાભિનિવેશના ઉપ શમને સમ્યક્ત્વનું લિંગ કેમ કહેવાય ?
આ શંકાનું નિરસન એ છે કે મિથ્યાત્વના ક્ષચાપશમરૂપ સ્વકારણની વિદ્યમાનતાથી સમ્યક્ત્વની ઉત્પતિના અને તેના અભાવથી અનુત્પત્તિના સંભવ છે, છતાં પણ પર્મિ યજ્ઞ એ ગાથા વડે અનંતાનુબંધી કષાયના ઉદયને વિષે સમ્યકૂંત્વના લાભના અભાવનું જે વર્ણન છે તે સમ્યક્ત્વની પ્રાપ્તિના સમયે અનંતાનુ
૧–૨ છાયા
प्रथमाणामुदये नियमात् संयोजनाकषायाणाम् । सम्यग्दर्शनलाभं भवसिद्धिका अपि न लभन्ते ॥ तत्तदर्थश्रद्धानं सम्यक्त्वं तस्मिन् प्रशमादिकाः । प्रथमकषायोपशमाद्यपेक्षया भवन्ति ज्ञातव्याः ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org