Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૧૮ વૈરાગ્યરસમંજરી
[ પંચમ નિરસન કરવા માટે કેમકે એની લિંગ તરીકેની પ્રતીતિ તે આગમ અને યુતિ કરાવી જ રહ્યા છે. આથી કરીને તે કેવલજ્ઞાનાવરણને ક્ષય થતાં કેવલજ્ઞાનને લાભ થાય છે તેમ છતાં કક્ષાનું સામર્થ્ય દર્શાવવા માટે આગમમાં કષાયના ક્ષયથી તે કેવલજ્ઞાનની લભ્યતા દર્શાવાઈ.૧
એવી રીતે શ્રાવકપ્રજ્ઞપ્તિની નિમ્ન-લખિત"एवं च पयईए कम्माणं वियाणिउ वा विवागमसुई ति ।
વાર વિ ન પૂરૂ વસવસો હવાઈ પિ ''–આર્યા –ગાથામાં વર્ણવેલો ક્રોધને ઉપશમ પૂર્વ કહેલા તાત્પર્ય અનુસાર સમજે. આ પ્રમાણેની કષાયની બલિષ્ઠતા આવશ્યકમાં તેની નિર્યુક્તિમાં શ્રીભદ્રબાહસ્વામીએ નીચે મુજબની ગાથા દ્વારા દર્શાવી છે –
"२उवसामं उवणीया गुणमहया जिणचरित्त सरिसं पि ।
Tઢવાતિ વસાવા # પુન તેણે સાથે ? આર્યા અથત ઉદાત્ત ગુણવડે ઉપશમાવી દીધેલા કષાય, જિનના સમાન ચારિત્રવાળા ઉપશામકને પણ જ્યારે સંયમથી પાડે છે સંસારમાં પરિભ્રમણ કરાવે છે, તે પછી અવશિષ્ટ સરાગીને પાડે એમાં શી નવાઈ?
આ પ્રમાણે જ્યારે કેવલજ્ઞાનની ઉત્પત્તિના પ્રતિરોધાદિક પર કાર્યોને વિષે પણ કષાનું અમેઘ બળ છે તે પછી તેના પિતાના કાર્યને વિષે તે કહેવું જ શું? તેથી કરીને કષાયો ચારિત્રના પ્રતિબન્ધક હોવાથી એ કષાયોને ઉપશમ તે સમ્યકત્વનું લિંગ નથી.
चतुर्विशतिसत्कर्मी, मिथ्यात्वं नान्यथाऽऽप्नुयात् । सकषाये च सम्यक्त्वं, सास्वादनं कथं भवेत् ? ॥२५॥
૧ છાયા– एवं च प्रकृत्या कर्मणां विज्ञातु वा विपाकमसुखमिति । अपराद्धेऽपि न कुप्यति उपशमतः सर्वकालेऽपि ॥ ૨ આ વિશેષાવશ્યકમાં ૧૩૦૬મી ગાથા રૂપે છે. એની છાયા નીચે મુજબ છે—उपशाममुपनीता गुणमहत्त्वात् जिनचरित्रसदृशमपि । प्रतिपातयन्ति कषायाः किं पुनः शेष सरागार्थे ? ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org