Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ] સાનુવાદ
૩૧૩ આત્મામાં રહેલા સમ્યત્વનું સૂચન કરે છે, માટે એને “લિંગ” કહેવામાં આવે છે. -ર૩ લિંગનું તાત્પર્ય–
પછી.--ધૂમાડો નજરે પડતાં જેમ અગ્નિનું અનુમાન કરાય છે અને વજ જોતાં મંદિરનું અનુમાન થાય છે તેમ સમાદિને જે આત્મામાં સાવ જણાય તેનામાં સમ્યક્ત્વ હેવાનું અનુમાન કરાય છે. અત્યારે “ભરતક્ષેત્રમાં તીર્થકરને, સર્વને, ગણધરદેવ જેવા અતીન્દ્રિય જ્ઞાનીઓનો અભાવ હોવાથી અમુક વ્યક્તિ સમ્યકત્વથી વિભૂષિત છે કે તે મિથ્યાત્વી છે તેને સર્વથા નિર્ણય કરી શકાય તેમ નથી. તે પણ જેનામાં સમાદિ લિગે પૈકી એક પણ લિંગ હેવાને સુનિશ્ચય થતો હોય તે વ્યક્તિ જરૂર જ સમ્યક્ત્વથી અલંકૃત છે જ એમ કહેવું જરાએ ખોટું નથી.
અત્રે એ ધ્યાનમાં રાખવું કે જયાં લિંગ હોય ત્યાં લિંગી હોય જ, પરંતુ લિંગીના સદૂભાવમાં લિંગ હોય જ એ નિયમ નથી. કહ્યું પણ છે કે“જિજે જ મત્રત્યેવ,
f arણ પુરા ૨ વિચાર વિસ, ગ્રી ઃ ”—અનુ.
मिथ्यात्वोपशमो ज्ञेयं, लिङ्गमुपशमात्मकम् ।
चारित्रमोहनीयं यत, कषायाः कथिताः खलु ॥ २४॥ પ્રશમનું સ્વરૂપ
ક્ષે–મિથ્યાત્વને દબાવી રાખવું તેને ઉપશમ-સ્વરૂપી લિંગ જાણવું, નહિ કે કાના નિરોધને, કેમકે કાને તે ખરેખર ચારિત્રમોહનીય કહેવામાં આવ્યા છે.”—૨૪ કેના ઉપશમને સમ્યત્વનું લિંગ ગણવું –
સ્પષ્ટી –– આ પદ્ય દ્વારા ગ્રંથકાર એમ પ્રતિપાદન કરવા માંગે છે કે મિથ્યાભિનિવેશ યાને વિપરીત માનસિક નિશ્ચય અર્થાત્ સર્વજ્ઞના વચનથી વિપરીત અર્થને વિષે પક્ષપાતને ઉપશમ તે “શમ છે, નહિ કે અનન્તાનુબંધી કષાયોને ઉપશમ. આનું કારણ એ છે કે મિથ્યાત્વના ક્ષપશમથી સમ્યકૃત્વ
૧ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરીશ્વર આ મતને મળતા થતા નથી કે તેઓ મતાંતર તરીકે એનો નિર્દેશ કરે છે, કેમકે એ રિવરે તો ગિશાસ્ત્ર પ્ર. ૨, લેક ૧૫ )ના રપજ્ઞ ભાષ્યમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે –
“ફામ: કરમ: જામનતાનુવધિનાં ઉપાચાઇiામના.”
yo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org