Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૦૬
વૈરાગ્યરસમંજરી
[ પંચમ (પૃ. ૧૧૨-૧૧૫)ના સ્પષ્ટીકરણમાં છેડે ઘણે ઉલ્લેખ કર્યો છે એટલે અહીં તે તેના સ્વરૂપ પરત્વે વ્યાયખંડખાદ્ય (લે. ૨)ની ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશવિજયકૃત ટીકાની સ્યાદ્વાદના લક્ષણ ઉપર પ્રકાશ પાડતી નિગ્નલિખિત પંક્તિ રજુ કરી સંતોષ માનવો ઉચિત સમજાય છે
જાત્ર નાનાપતિ: રાજા, જિતુ ગલ્લામેન તપधद्योतकस्यात्पदसमभिव्याहृतवाक्यविशेष इति " અર્થાત વિવિઘ વિરુદ્ધ ધર્મોનું એક સ્થાનમાં પ્રતિપાદન કરનાર સ્યાદાદ નથી, પરંતુ અપેક્ષાના ભેદથી વિરુદ્ધ ધર્મોના વિરોધના ઘાતક “યાપદથી વ્યવહાર કરતે વાક્યવિશેષ છે.
આ સ્યાદ્વાદ-રત્નાકરની છોળો અન્ય દાર્શનિક ઉદ્યાનને પણ પલ્લવિત કરી રહી છે. દાખલા તરીકે વેદમાં જે એક ઠેકાણે અનેક દેવ માનેલા છે અને બીજે ઠેકાણે દેવ એક જ છે એમ પરસ્પર વિરોધાત્મક જે બે કથનો નજરે પડે છે તેનું સમાધાન કરતાં શ્રીયાસ્કાચાર્ય કથે છે કે
'एतत् तु नरराष्ट्रमिव स्यात् । અર્થાત પુષ્કળ નો મળીને એક રાષ્ટ થાય છે એટલે સમષ્ટિરૂપે રાષ્ટ્ર એક છે પરંતુ વ્યષ્ટિરૂપે જોઈએ તે તે વિવિધ પ્રકારના નરરૂપ છે. એ પ્રમાણે રાષ્ટ્રરૂપ એકત્વ અને નરરૂપે નાનાત્વ જેમ સિદ્ધ થાય છે તેમ અત્ર સમજવું. નને ઊહાપેહ–
વાયકુસુમાંજલિ (રૂ. ૩, લો. ૧૯, ૩૬ )ને તેમજ સ્તુતિચતુવિંશતિકા( લે. ૩)ના સપષ્ટીકરણમાં તથા આહતદર્શનદીપિકા (પૃ. ૨૨-૩૩૦)માં નય સંબંધી મેં વિસ્તૃત ઊહાપોહ કર્યો છે એટલે અત્રે એ સંબંધમાં વિશેષ કહેવા જેવું રહેતું નથી. છતાં પં. સુખલાલજીકૃત તત્વાર્થસૂત્રના વિવેચનમાંથી એક બે મનનીય હકીકત નોંધવી આવશ્યક સમજાય છે.
1 સરખાવો સિદ્ધપંચાશિક, ધર્મરત્નવૃત્તિ, કમળ્યવૃત્તિ વગેરેના કતો શ્રીદેવેન્દ્રસૂરીશ્વરને મુદ્રાલેખ – "जिअ १अजिअ २ पुन्न ३ पावासव ५ संवर ६ बंध ७ मुकख ८ निज्जरणा ९॥
કેvi Hદહ૬ તળે ન વળrgવઘુમે છે ” [ जीयोऽजीवः पुण्यं पापमास्रवः संवरो बन्धो मोक्षो निर्जरणा ।
येन श्रद्धीयते तत्वं सम्यक्त्वं क्षयादिबहुभेदम in ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org