Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
૩૦૫
૩૦૫
जीवाजीवौ तथा पुण्य-पापे चाश्रवसंवरौ ।
निर्जराबन्धमोक्षाश्च, तत्वान्येवं मतानि हि ॥ १७॥ નવ તત્ત્વોનો નિર્દેશ–
ભલે –“ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ સંવર, નિર્જરા, બન્યા અને મોક્ષ એ પ્રમાણે નવ જ ન ગણાય છે.”—૧૭ કમને ઉપન્યાસ– સ્પષ્ટીક-અવજે કમપૂર્વક તત્ત્વને નિર્દેશ કરે છે તેનવતત્વની નિમ્નલિખિત
“ ગીવાળીવા godf પાવાવસંવત નિઝાણા.
बंधो मुकखो य तहा नव तत्ता हुंति नायव्वा ॥" -આદ્ય ગાથાના અનુકરણનું પરિણામ જણાય છે. પુણ્ય અને પાપને આશ્રવ કે બંધમાં અંતર્ભાવ કરતાં તેની સંખ્યા સાતની પણ થાય છે અને તેના સુપ્રસિદ્ધ ક્રમ પ્રમાણે બંધને સંવરની પૂર્વે નિર્દેશ કરાય છે તેમજ એ કમ તે સહેતુક છે એ વાત મેં આહંતદનદીપિકા (પૃ. ૩-૪)માં વિચારી છે, પરંતુ અત્રત્ય કમ માટે શું કારણ છે તે મારા સમજવામાં આવતું નથી, કેમકે એ ક્રમમાં પરિ. વર્તન પણ જોવાય છે. એ વાતની પ્રતીતિ કરવી હોય તે આ પછીના પદ્યનું ટિપ્પણ જેવું (પૃ. ૩૦૬).
स्याद्वादसहितं तेषां, नयनिक्षेपपूर्वकम् ।
यज्ज्ञानं तत्तु सम्यक्त्वं, धर्माधारं प्रकोर्त्यते॥ १८ ॥ સમ્યકત્વનું લક્ષણ
–“ચાદ્દવાદ સહિત તેમજ નય અને નિક્ષેપ પૂર્વક આ (તો)નું જે જ્ઞાન છે તે ધર્મના આધારરૂપ “સમ્યકત્વ' કહેવાય છે.”—૧૮ સ્યાદ્વાદને વિચાર–
સ્પષ્ટી–૧૩૬માથી ૧૩૮મા સુધીનાં પૃષ્ઠોમાં સ્યાદ્વાદ સંબંધી આપણે ડોક ઇસાર કરી ગયા છીએ. એનું સ્વરૂપ તે એટલું વિશાળ છે કે તેને યથાયોગ્ય નિર્દેશ કરતાં એક સંપૂર્ણ ગ્રંથ થઈ જાય. વિશેષમાં આ સંબંધમાં મેં ન્યાયકુસુમાંજલે (રૂ. ૩, લે. ર૨, ૨૬, ૨૯, ૩૧)ના તેમજ સ્તુતિચતુર્વિશતિકા
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org