Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
[ચતુર્થ
૨૯૦
વૈિરાગ્યરસમજ વિનતિ કરતું હોય એમ જણાય છે કે હે નાથ ! પશુ-જાતિથી દૂર થયેલા એવા પશુરૂપ મને તું સંસાર-સાગરથી તાર.
" सम्भावयामि भवतस्तनुसम्भवेन
भामण्डलेन शितिना जिन : भासुरेण । पूर्ण नभस्तलमिदं सकलं यदीति
નો તત કર્થ મરતાપ(મ?)fમઢ વમૂવી . ૨.” અથાત્ હે વીતરાગ ! આપના દેહમાંથી ઉદ્ભવેલા કાળા તેમજ દેદીપ્યમાન એવા ભામંડળ વડે જે આ સમગ્ર આકાશ-તલ પૂર્ણ હોય તે હું એમ સંભાવના કરું છું કે એ કેમ મરકત (મણિના) જેવું ન થયું ?
" व्योमस्थित स्त्रिदशदुन्दुभिरेष हृद्यः
पुंसां नदनिति विभो ! वदतीव नित्यम् । भो भो जगत्रयपतिर्जगदर्थवेदी
नातः परोऽस्ति भुवने तदमुं श्रयध्वम् ॥ १३ ॥" અર્થાત્ હે નાથ ! આકાશમાં રહેલ, મહર અને દેવેએ (વગાડેલ) દુંદુભિ અવાજ કરતાં એમ કહે છે કે હે ( ભવ્ય જને !) આ જગતમાં આના સિવાય અન્ય કોઈ વૈલોક્યને નાથે નથી તેમજ જગતના અર્થને જાણનાર નથી, વાતે તમે એને ભજે.
"लोकत्रयैकतिलकं प्रणमन्त्यमुं ये
__ ते कीर्तिकेवलशिवत्रयमाश्रयन्ते । कुन्देन्दुसुन्दरतरं त्रिजगज्जनानां
છત્રપૈ તવ નિયતી રે ! | ૨૪ .” અથત હે ઈશ્વર ! કુન્દ અને ચન્દ્ર કરતાં પણ વિશેષ સુંદર એવાં તારાં ત્રણ છગે ગેલ(વાસી) માનવેને એ નિવેદન કરતાં હોય એમ મને લાગે છે કે જેઓ આ ત્રિભુવનના તિલકને પ્રણામ કરે છે તેઓ કીર્તિ, કેવલજ્ઞાન અને મોક્ષ એ ત્રણને પામે છે. સમવસરણનું સ્વરૂપ ---
સમવસરણની આછી કે ઘેરી રૂપરેખા સ્તુતિચતુર્વિશતિકાના સ્પષ્ટીકરણ (પૃ. ૨૯૧–ર૯)માં તેમજ શ્રીવીરસ્તુતિના સ્પષ્ટીકરણ (પૃ. ૨૫૩-૨૫૬)માં મેં આલેખી છે. આથી અત્ર એટલું જ ઉમેરીશ કે આનું ટુંકું અને મને વેધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org