Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુઇફ
માનુવાદ
૧૯૭
છે અને તેવી અવિવિધ પૂર્વકના ઉપદેશ આ લેાકમાં ખાધાકારી છે એટલું જ હિ . પણ પરલેકમાં પશુ ગુણકારી નથી. વળી અક્ષરદેાવિદ સમાજમાં પક્ષ, હેતુ અને ઉદાહરણુના આદર કર્યાં વિના પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપવા તે પણ અવિધિ છે. આ પ્રમાણે કરવાથી તો કેવળ પ્રવચનની હીલના થાય અને ક–અન્ધ થાય. વાસ્તે જે વિધિ ન જાણ્યુતે હાય તેને માન ધારણ કરવું તે શ્રેયસ્કર છે. કહ્યું પણ છે કે
દ 'सावज्जव जाणं वयणाणं जो न याणाइ विसेसं ।
પુત્તું પિ તરસ ન સ્વયં મિંગ પુળ વેસળ દાર ? --આર્યા
અર્થાત્ જે સાવદ્ય અને નિરવદ્ય વચનાની વિશેષતાથી અજાણ છે તેને ખેલવું પણ ઉચિત નથી, તે તેને માટે દેશના આપવાની તે વાત જ શી ? વળી જે પદાર્થ હેતુગમ્ય હેાય ત્યાં હેતુના ઉપયાગ અને આગમગમ્ય હોય ત્યાં આગમના ઉપયાગ કરે તે તે સિદ્ધાન્તના આરાધક છે; એથી ઉલટું કાર્ય કરનાર જૈન શાસનને વિરાધક છે.
ગીતાર્થ-નિશીથના જાણકાર મુનેિ દેશના આપવાને લાયક છે અને એ દેશનાના ત્રણ પ્રકારો છેઋત્યાદિ હકીકત મહાપાધ્યાય શ્રીમાનવિજયકૃત ધસંગ્રહમાં મળી આવે છે, પરંતુ તે સંબધમાં અત્ર ગ્રન્થગૌરવના ભયથી વિચાર કરવા બની શકે તેમ નથી.
सर्वेषां धर्मभेदानां सम्यक्त्वं प्रथमं मतम् । सुदेवे सुगुरौ शुद्ध- धर्मे श्रद्धानतो भवेत् ॥ ६ ॥ સમ્યક્ત્વનું સ્થાન—
66
શ્લો-- ધર્મ ના સર્વ પ્રકારોમાં સમ્યક્ત્વ પ્રથમ ( સ્થાને) છે. સુદેવમાં ( દેવ-બુદ્ધિરૂપ ), સુગુરુમાં ( ગુરુ-બુદ્ધિરૂપ ) અને સુધ માં ( ધર્મ –મતિરૂપ ) શ્રદ્ધા રાખવાથી તે થાય છે. ૧. ''-૬
1 છાયા
सावधानवद्ययोर्वचनयोर्यो न जानाति विशेषम | वमपि तस्य न क्षमं किमङ्ग पुनर्देशनां कर्तुम् ? ॥
૨ સરખાવે। કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિષ્કૃત યોગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશનું નિમ્ન
લિખિત દ્વિતીય પદ્યઃ-~-~~
3 /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org