Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
[ચતુર્થ
પરાગરસમજરી स शब्दसाम्येऽपि विचित्रभेदै
ઉંમરે શ્રીદવાની -ઉપજાતિ लक्ष्मी विधातुं सकलां समर्थ
सुदुर्लभं विश्वजनीनमेनम् । परीक्ष्य गृह्णन्ति विचारदक्षाः
સુવર્ણવત્ વન્નનમીતરિત્તા II”—ઉપજાતિ
पित्तलं काञ्चनं मत्वा, गृहीत्वा विक्रीणाति यः।
જ્ઞાત્રિ પરમાર્થતા , રોચતે મુહુર્ત રૂફવા છેતરાયેલાને અકસેસ--
લે –“જે પિત્તળને (પીળા વર્ણવાળું જોઈ) સેનું માની ગ્રહણ કરી વેચવા નીકળે છે, તે વારતવિક રીતે તેને બેટું જાણતાં વારંવાર અત્યંત સદન કરે છે.”-૩૧૮
कनकं यः परीक्ष्यात्र, कष-च्छेद-प्रतापतः ।
गलाति वच्यते नैव, तथा धर्मविशारदः ॥३१९॥ સુપરીક્ષકને છેતરપિંડીથી નિર્ભયતા –
પ્લે –“ જેમ કસવું, છેદવું, તપાવવું (એ ક્રિયા) વડે સોનાની પરીક્ષા કરી છે તેને લે છે, તે છેતરાતા નથી તેમ ધર્મમાં પ્રવીણ (પુરુષ પણ અનેક ધર્મોની પરીક્ષા કર્યા પછી સુધર્મને ગ્રહણ કરતાં છેતરાતા નથી).”—૩૧૯ સુવર્ણની પેઠે શાસ્ત્રની પરીક્ષા
સ્પષ્ટી--કોઈ પણ શાસ્ત્રને પ્રમાણરૂપ ગણતાં પહેલાં સુવર્ણની જેમ તેની કસોટી કરી લેવી જોઈએ અર્થાત્ કષ, છેદ અને તાપ એ ત્રિવિધ પરીક્ષા કરતાં જે ધાતુની સુવર્ણરૂપે પ્રતીતિ થાય તેને તે રૂપે માનવી એ જેમ સત્ય તેમજ વલ્લભ હકીકત છે, તેમ શાસ્ત્ર માટે પણ આવી પરીક્ષા કરવી અત્યંત આવશ્યક છે. વિધિ અને પ્રતિષેધ એ “કષ’ ગણાય છે. કહ્યું પણ છે કે
૧-૨ અવિદ્ધ કર્તવ્યના અર્થને ઉપદેશ કરનારું વાક્ય વિધિ' છે, જેમકે કલ્યાણના અભિલાષીએ તપ કરવું, જ્યારે કઈ પણ જીવની હિંસા ન કરવી, જૂઠું ન બોલવું એ પ્રતિષેધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org