Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુરછક]
સાનુવાદ
૨૭૫
यथाऽर्ककल्पयोस्तो -स्तरुत्वसदृशेऽपि हि ।
मिथोऽन्तरं महत तद्वद्, धर्मयोलौकिकान्ययोः ॥३१५॥ લૌકિક અને લકત્તર ધર્મમાં અંતર–
લે –“આકડામાં અને કલ્પતમાં ઝાડ૫ણારૂપ સમાનતા છે, છતાં પણ તે બેમાં જેમ મોટું અન્તર છે, તેમ લૈકિક તેમજ અલૈકિક ધર્મોમાં (પણ) પુષ્કળ અંતર છે. –૩૧૫
4
-
चिन्तामणौ घरट्टे च, प्रस्तरत्वे समेऽपि भोः।
यथाऽन्तरं महत् तद्वद, विद्धि काञ्चन-लोष्ठयोः ॥३१६॥ સમાન જાતિમાં અંતર–
શ્લે--“ચિંતામણિ અને ઘંટીમાં પથરાની અપેક્ષાએ સમાનતા છે છતાં જેમ તેમાં ઘણું અંતર છે તેમ સેના(રૂપ જૈન ધર્મ)માં અને માટીના ઢેફા(રૂપ અજૈન ધર્મ)માં પુષ્કળ અંતર છે એમ ( ચેતન!) તું જાણ. –૩૧૬
एवं व धर्मशब्देऽपि, समाने महदन्तरम् ।
सुपरीक्ष्य ततो ग्राह्यो, धर्मों विद्याविचक्षणैः॥३१७॥ ધર્મ-અધર્મમાં તફાવત
લે—“આ પ્રમાણે “ધર્મ શબ્દ સમાન હોવા છતાં તે તે શબ્દમાં મોટું આંતરૂં છે, તેથી રૂડી રીતે પરીક્ષા કર્યા પછી વિદ્યાચતુરએ ધર્મનું ગ્રહણ કરવું જોઈએ.”–૩૧૭ ભાવાર્થની સંતુલના
સ્પષ્ટી ––આ પદ્યમાંથી જે ભાવ નીકળે છે તે શ્રીહરિભદ્રસૂરીશ્વરકૃત ધર્મબિન્દુની શ્રીમુનિચન્દ્રસૂરિકૃત વૃત્તિના રરમા પત્રગત નિમ્ન-લિખિત અવતરણમાં ઝળકી ઊઠે છે – " तं शब्दमात्रेण वदन्ति धर्म
विश्वऽपि लोका न विचारयन्ति ।
૧ જુઓ પૃ. ૧૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org