Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ર૭૮ વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ મેળવેલા તે અતિચારરૂપ અપચારથી રહિત બની ઉત્તરોત્તર વૃદ્ધિને અનુભવ કરે છે. જે ધર્મમાં આવી ચેષ્ટાનું સવિસ્તર કથન હેય તે ધર્મ છેદ-શુદ્ધ જાણ.
છેદથી પણ શુદ્ધ સુવર્ણ જેવી જણાતી ધાતુ તપાવ્યા વિના મેલને લઈને પોતાના સુવર્ણત્વને પૂર્ણ રીતે જાહેર કરી શકતી નથી તેમ કષ અને છેદથી નિર્મળ ધર્મને પણ વાસ્તવિક સ્વભાવ તાપરૂપ પરીક્ષા વિના પ્રકટ થતો નથી.
કષ અને છેદના પરિણામી કારણરૂપ જે ભાવે છે તેનું કથન તે “તાપ” છે. અન્ય શબ્દોમાં કહીએ તે બન્ય, મેક્ષ વગેરેને સભાવ અને તેના નિબંધરૂ૫ આત્માદિની સત્તારૂપ વાદ તે “પાપ” છે. કહ્યું પણ છે કે--
"जीवाइभाववाओ बन्धाइपसाहगो य इह तावो ।
પહં રિફરો ઘમો વત્તાયુવેર –આર્યા આ સમગ્ર કથનને સારાંશ એ છે કે મન, વચન અને કાયાથી કરવું, કરાવવું, અને અનુમોદવું એમ ત્રણ પ્રકારે સૂક્ષ્મ અને બાદર જીવેની હિંસા વગેરેને નિષેધ અને રાગાદિને નિગ્રહ કરનારા ધ્યાન અને તપશ્ચર્યાનું સેવન જે શાસ્ત્રમાં ફરમાવવામાં આવ્યાં હોય તે કષશુદ્ધ શાસ્ત્ર ગણાય છે. જ્યાં સમિતિ, ગુપ્તિ વગેરેથી યુક્ત વિધિ-પ્રતિષેધના ઉપાયરૂપ અનુષ્ઠાનને નિર્દેશ હેય તે શાસ્ત્ર “છેદ-શુદ્ધ' જાણવું. આત્મા છે, તે પરિણામી છે, તે વિચિત્ર કર્મથી બંધાય છે, તેને વિગ થતાં તે મુક્ત બને છે ઈત્યાદિ સુંદર કથનવાળું શાસ્ત્ર તે “તાપ-શુદ્ધ જાણવું.
૧ છાયાजीवादिभाववादो बन्धादिप्रसाधकच इह तापः । एतैः परिशुद्धो धर्मो धर्मत्वमुपैति ॥ ૨ સરખા– " सुहुमो असेसविसओ सावज्जे जत्थ अत्थि पडिसेहो ।
orgવિકvraહં બ્રાહુ પણ ”-આર્યા [प्सूक्ष्मोऽशेषविषयः सावधे यत्रास्ति प्रतिषेधः ॥
रागादिव्युडयनसहं ध्यानादि च एष कषशुद्धः ॥ ] ૩ કહ્યું પણ છે કે-- " एपण न वाहिज्जह संभवा य तं दुर्ग पि नियमेण ।
ઘરવાળા કુત્તો તો છેપળ સુદ્ધો ત્તિ ”—આર્યા [ एतेन म बाध्यते सम्भवति च तद् द्वयमपि नियमेन |
एतवचनेन शुद्धो यः स छेदेन शुद्ध इति ॥ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org