Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૮૪
વૈરાગ્યરસમંજરી
भावनाभिर्यदैताभिश्चित्तनैर्मल्यधारिणाम् । વિષ્ણુયંતિ મને? વાન, ત: મુત્તિવાળતે રૂરૂ૪॥
મુક્તિ માટે પિણ્ડસ્થાદિ યાના—
શ્ર્લા—“જ્યારે આ ભાવનાઓથી ચિત્તની નિર્મળતા ધારણ કરનારાઓને પિણ્ડસ્થ વગેરે ધ્યાન થાય ત્યારે તેમને મુક્તિ મળે. -૩૩૪
[ ચતુર્થ
યાતાનું સ્વરૂપ
સ્પષ્ટી~~~પ્રાણ પરલેક સિધાવી જાય છતાં સંયમની ધુરંધરતાને ન ઘેાડનાર, અન્ય જીવાને પેાતાના સમાન જોનાર, પોતાના સ્વરૂપથી ચલિત ન થનાર, ટાઢ, પવન, તડકા વગેરેથી ખેદ ન પામનાર, ચેાગામૃતરૂપ રસાયનનું પાન કરવાની ઇચ્છાવાળા, રાગ-દ્વેષથી નહિ દખાયેલા, ક્રોધ, માન, માયા અને લેાભથી અષિત, આત્મ-ભાવમાં ચિત્તને રમણ કરાવનાર, સર્વ ક્રિયાઆમાં નિર્લેપ, કામ–ભાગેથી વિરક્ત, પેાતાના દેહને વિષે પશુ નિઃસ્પૃહ, સંવેગરૂપ સાવરમાં નિમગ્ન, શત્રુ અને મિત્રને વિષે, નિંદા અને સ્તુતિને વિષે એમ સર્વત્ર સમભાવમાં રહેનાર, રાજા હાય કે રંક હેાય તે બંનેના તુલ્ય કલ્યાણને ઇચ્છનાર, સમગ્ર જીવે. ઉપર કરુણા કરનાર, સાંસારિક સુખથી વિમુખ, ઉપસર્વાં સહન કરવામાં મેરુની પેઠે ધીર, ચંદ્રની જેમ આનંદકારી અને પવનની જેમ સંગ રહિત એવા બુદ્ધિશાળી જન ધ્યાન ધરવાને લાયક ગણાય છે. જુઓ યાગશાસ્ત્રની સ્વાષજ્ઞ વૃત્તિનો સાતમેા પ્રકાશ (શ્લા. ર-૭).
पिण्डस्थं च पदस्थं च रूपस्थं रूपवर्जितम् । ध्यानचतुष्टयं लोक, आत्मभावविबोधकम् ॥ ३३५॥
ધ્યાનના ચાર પ્રકાશ
શ્લે “ પિણ્ડરથ, પથ, રૂપસ્થ અને રૂપાતીત અમ લેાકમાં ચાર પ્રકારતું ધ્યાન આત્મભાવનાને જાગૃત કરે છે. ૩૩૫
''
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org