Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
२४८ વિરાગ્યરસમંજરી
[ ચતુર્થ सर्वथा ते हि एकत्वं, भावना पाठदायिका।
हावादिभावलग्नं ते, चित्तं वारयति क्षणात् ॥२५२॥ એકત્વ-ભાવનાને સાર–
ભલે –“(હે જીવ !) બધી રીતે તું એકલે જ છે એમ આ ભાવના ભણાવે છે અને તેમ કરીને હાવ વગેરે ભાવેને વિષે ચોટેલાં તારા ચિત્તને તે ક્ષણમાં ઉખેડી નાખે છે.”—રપર હાવ-ભાવ
સ્પષ્ટી-હાવ એટલે કામ-વાસનાને ઉત્તેજિન કરનારી ચેષ્ટા. આનું લક્ષણ એક સ્થળે એમ દર્શાવવામાં આવ્યું છે કે–
રીવારે સંયુક્ત, મૂત્રાફિવિશિષ્ટતા
માવાતીષત શો ય, સ ‘હા’ રૂતિ વાચ્છતે . ”—અનુ. અર્થાત્ ભાવથી ડોકના રેચકથી યુક્ત તેમજ ભવાં, નેત્ર વગેરેને વિકાશ કરનારે એ જે કંઈક પ્રકાશ છે તે “હાવ” કહેવાય છે. અન્યત્ર કહ્યું છે કે
'हावो मुखविकारः स्याद्, भावश्चित्तसमुद्भवः ।
વિઝા નેત્રોવો, વિશ્વનો સમુદ્રવ –અનુ. અંત હાવ એ મુખનો વિકાર છે, ભાવ ચિત્તમાંથી ઉત્પન્ન થાય છે, વિકાર નેત્રજન્ય જાણ અને વિભ્રમનું ઉત્પત્તિ-સ્થાન ભવાં છે.
द्रव्यमन्यत् सुताद्यन्यद्, योषितादि तथैव च ।
शरीरमपि तेऽन्यच्च, सर्वमन्यद् मतं जिनैः॥ २५३ ॥ અન્યત્વ-ભાવના -
લો-“(આત્માથી) ધન અલગ છે, પુત્રી પ્રમુખ (પરિવાર) પૃથફ છે, વનિતા વગેરે જુદાં છે, શરીર પણ ભિન્ન છે. આ પ્રમાણે તારાથી બીજે) બધું પૃથક્ છે, એમ જિનેશ્વરે માને છે. -રપ૩
महाकुटुम्बयुक्तषु, गृहेषु तेषु ये जनाः।
जात्ता मरणकाले तु, नैव तैरनुजग्मिरे ॥२५४ ॥ ૧ જુએ સંસ્કૃત ટીકા-ચતુષ્ટયથી સમલંકૃત શ્રીભનસ્તુતિ (પૃ. ૧૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org