Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૫૮ વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ વિષ ઇત્યાદિ વડે કઈક આ સંસારમાં અરેરે ૮ર પ્રકારે અશુભ કર્મો બાંધે છે.—૨૭૪
आश्रवभावना लोके, कर्मसञ्चयवारिका ।
आवाज्जीवमाकृष्य, नयति सांवरं पदम् ॥२७५॥ આસવ-ભાવનાનું ફળ–
લે –“લેકને વિષે કર્મના રાશિને અટકાવનારી આવ-ભાવના જીવને આAવમાંથી ખેંચીને સંવર-પદ તરફ દોરી જાય છે.”—રકપ
आश्रवाणां निरोधेन, संवरो द्विविधो भवेत् ।
सर्वतो देशतश्चापि, तत्स्वरूपं निशम्यताम् ॥ २७६ ॥ સંવર-ભાવના--
લે –“આ ને અટકાવવા તે સંવર’ છે. એ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેનું સ્વરૂપ (હે ભવ્ય !) તું સાંભળ.”—૨૭૬
अयोगिकेवलिष्वाद्यः, सर्वतः संवरो भवेत् ।
द्वितीयः पुन एकहि-प्रभृत्यावरोधिषु ॥ २७७ ॥ સંવરના બે પ્રકારની યથાયોગ્ય સંભાવના--
લે--અગિ-કેવલીઓને વિષે પ્રથમ પ્રકારને સર્વથી સંવર હોય; જયારે બીજો પ્રકાર એક, બે ઈત્યાદિ આને રોકનારાઓને વિષે હેય.”-ર૭૭ અગિ-કેવલી--
સ્પણી કેવલી કહે, કેવલજ્ઞાની કહો કે સર્વજ્ઞ કહે તે એક જ છે. આ જીવન્મુકત પરમાત્માઓના બે પ્રકાર છે. કાયિક, વાચિક અને માનસિક
ગોને જેમનામાં સદ્ભાવ છે તેઓ “સગિ-કેવલી” કહેવાય છે. સોગિકેવલીની અવસ્થાની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કરોડ પૂર્વથી કંઈક ન્યુન છે. જે સમિ-કેવલીના વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મોની સ્થિતિ તથા તેના પરમાણુઓ આયુષ્ય-કર્મની સ્થિતિ અને તેના પરમાણુઓથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org