Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક]
સાનુવાદ सुभावनेयं भव्यानां, योजयेत् तपसि ध्रुवम् ।
चेतांसि पुण्यपूतानां, कर्मकन्दप्रभेदिका ॥२८९॥ નિર્જરા–ભાવનાની અસર--
લે--કર્મરૂપ કન્દને ભેદનારી આ (સુન્દર) ભાવના પુણ્ય વડે પવિત્ર બનેલા ભવ્યનાં ચિત્તાને નક્કી તપશ્ચર્યાને વિષે યોજે.”—૧૮૯
जम्बूद्वीपोऽत्र सर्वेषां, द्वीपानां मध्यगो मतः।
तिर्यग्लोके तमावेष्ट्य, लवणाब्धिर्बहिः स्थितः ॥२९०॥ લેક–ભાવના
છે –“આ તિર્થગલેકમાં ‘જબૂદ્વીપ બધા દ્વીપની મધ્યમાં રહેલો છે, એમ ( શાસ્ત્રકારે) માને છે. તેને બહારથી વીંટીને “લવણ” સમુદ્ર રહેલ છે.”-ર૯૦ જંબદ્વીપ વગેરેની રચના ઈત્યાદિ–
સ્પદી –ઝાલરના આકાર જેવા મધ્ય લેકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે. દ્વીપની પછી સમુદ્ર અને સમુદ્રની પછી દ્વિીપ એ રીતે આ ગેડવાયેલા છે. છેવટે “સ્વયંભૂરમણ નામને સમુદ્ર છે. આ દ્વીપ અને સમદ્રની રચના ઘંટીના પડ અને થાળાના જેવી છે અર્થાત જમ્બુદ્વીપ લવણ સમુદ્રથી વેષ્ટિત છે, ધાતકી ખંડ કાલેદધિથી ઈત્યાદિ. જંબુદ્વિપ થાળી જે ગોળ છે,
જ્યારે બીજા બધા દ્વીપ અને સમુદ્રોને આકાર વલય યાને ચૂડી જેવું છે. કહેવાનો મતલબ એ છે કે જંબુદ્વીપ લવણાદિકની પેઠે ચૂડીના આકારને નથી, કિન્તુ તે કુંભારના ચાક જેવું છે. એ સમગ્ર દ્વીપ અને સમુદ્રોમાં વચ્ચે વચ્ચે છે અને એની વચમાં મેરુ પર્વત આવેલ છે. જંબુદ્વીપને વિસ્તાર લાખ યોજનને છે. લવણું સમુદ્રને વિસ્તાર એનાથી બમણે છે, એ પ્રમાણે ઉત્તરોત્તર દ્વીપ-સમુદ્ર બમણા બમણ વિસ્તારવાળા છે. - વલયના આકારના ધાતકી ખંડના પૂર્વાર્ધ તેમજ પશ્ચિમમાં પૂર્વથી પશ્ચિમ ફેલાયેલા છ છ વર્ષધર પર્વત છે. તે બધા એક બાજુએ કાલેદધિને સ્પર્શે છે, જ્યારે બીજી બાજુએ લવણે દધિને સ્પર્શે છે.
: હિમવાન, મહાહિમાન, નિધિ, નીલ, કમી અને શિખરી એ છ વર્ષધર-વશધર છે,
પર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org