Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૬૨
| ચતુર્થ
વૈરાગ્યરસમંજરી निर्जरां धारयित्वैव, जज्ञिरे शिवगामुकाः।
जिनास्ते निखिलास्तेन, निर्जरां सहचरौं कुरु ॥२८५॥ નિર્જરાના સાહચર્યથી મુક્તિ–
બ્લે--નિર્જરાને ધારણ કરીને જ સઘળા જિને મેલગામી થયા છે, વાતે (હે ભવ્ય !) તું (એ) નિર્જરાને સુખી બનાવ.”—૨૮૫
विघ्नौघं नाशयत्येषा, यथा ध्वान्तं रवेः कराः।
अम्बुदं पवनो सर्पान, दुर्दान्तान् गरुडस्तथा ॥२८॥ નિર્જરાથી વિદનેને વિનાશ
શ્લે--જેમ સૂર્યનાં કિરણે અંધારાને, પવન મેઘને અને ગડુ દુખે કરીને તાબે થનારા સર્પોને નાશ કરે છે, તેમ આ બે નિર્જર) વિના સમુદાયને વિનાશ કરે છે. ”-ર૮૬
कर्मणां मे क्षयो भूया--दिति भावनया कृतम् ।
तपो द्वादशधा सा तु, सकामा निर्जरा मता ॥२८७॥ કામ નિર્જરાનું લક્ષણ--
પ્લે --“મારાં કર્મોને ક્ષય થાય એવી ભાવના પૂર્વક બાર પ્રકારનું જે તપ કરાય તે “સકામ-નિર્જરા મનાય છે.”-ર૮૭
वैपरीत्येन यत् कुर्या-दकामा सा निगद्यते।
आद्या मुक्तिप्रदाऽन्या तु, लौकिकं शर्म यच्छति ॥२८॥ અકામ નિર્જરાનું લક્ષણ અને તેનું ફળ--
લે – “આથી વિપરીત પણે (અર્થાત એવી ભાવના વિના) જે કરાય તે “અકામ નિર્જરા કહેવાય છે. પ્રથમ પ્રકારની નિર્જરા મોક્ષ આપે છે, જ્યારે બીજી જાતની નિર્જરા તે લૈકિક સુખ સમર્પે છે. -ર૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org