Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
૨૫૫
(ગ) એ સત્તર આ કાયિકી વગેરે ક્રિયાઓથી યુકત થઈ ૪ર ની સંખ્યાને પામેલા તેમજ લેકમાં અગણિત દુખ દેનારા એવા આ (આ )ને તારે દિર કરવા જોઈએ. ''-૨૭૦-૨૭૧ કાયિકાદિ ૨૫ ક્રિયાઓ
સ્પષ્ટી-શુભ કર્મો અને અશુભ કર્મોનું જેના વડે આવવું થાય તે “આસ્ત્ર’ કહેવાય છે. શુભાશુભ કર્મના આગમનમાં પાંચ ઈન્દ્રિય, ધિ, માન, માયા અને લેભ એ ચાર કષાયો, પાંચ અદ્યતે, મ ગ, વચનગ અને કાય-ગ એ ત્રણ તેમજ કાયિકાદિ પચીસ ક્રિયાઓ કારણરૂપ છે. વાસ્તે આ પ+૪+૫+૩+૨૫=૪૨ કારણે “આસવ' કહેવાય છે. તેમાં અત્ર સ્થાન શૂન્ય ન રહે તે માટે ૨૫ ક્રિયાઓને કેવળ નીચે મુજબ નામ-નિર્દેશ કરવામાં આવે છે; બાકી તેના સ્વરૂપ માટે તે આહતદનદીપિકાને ત્રીજો ઉલ્લાસ જેવા ભલામણ છે?---
(૧) કાયિકી, (૨) આધિકરણિકી, (૩) પ્રાષિકી, (૪) પારિતાપનિકી, (પ) પ્રકૃતિપાતિકી, (૬) આરંભિકી, (૭) પારિગ્રહિકી, (૮) માયાપ્રત્યનિકી, (૯) મિથ્યાદર્શન પ્રત્યચિકી, (૧૦) અપ્રત્યાખ્યાનિકી, (૧૧) દૃષ્ટિકી, (૧૨) પૃષ્ટિકી, (૧૩) પ્રાતિત્યકી, (૧૪) સાસને પરિપાતિકી, (૧૫) નૈશસ્ત્રકી, અથવા નૈષ્ટિકી. (૧૬) સ્વાહસ્તિકી, (૧૭) આજ્ઞાનિકી, (૧૮) વૈદારણિકી, (૧૯) અનાગિકી, (૨૦) અનવકાંક્ષાપત્યયિકી, (૨૧) પ્રાયોગિકી (૨૨) સામુદાયિકી, (૨૩) પ્રેમિકા, (૨૪) દૈષિકી, અને (૨૫) ઈપથિકી.૧
मैत्रीभावेन सर्वेषु, गुणिषु च प्रमोदतः । माध्यस्थ्येनाविनीतेषु, कृपया क्लेशितेषु च ॥२७२॥ मनसा वासितेनैव, केचन पुण्यशालिनः।
पाप्नुवन्ति शुभं कर्म, नेत्रयुगप्रकारकम् ॥ २७३ ॥-युग्मम् પુણ્યનું ઉપાર્જન–
પ્લે – સર્વ (જીવ)ને વિષે મૈત્રી ભાવ, ગુણીઓને વિષે પ્રમેહ, દુર્વિનીતને વિષે મધ્યસ્થતા અને દુઃખીઓને વિષે કરણ વડે વાસિત મનથી કોઇક પુણ્યશાળી (પ્રાણીઓ) સર પ્રકારનાં શુભ કર્મ બાંધે છે.”—ર૭ર-ર૭૩ કર શુભ કમેને બધ–
સ્પષ્ટી –શુભાશુભ કર્મરૂપ જંજીરથી જકડાયેલે જીવ ચતુર્ગતિરૂપ સંસાર૧ જુઓ નવતત્વ (ગા. ૨૨-૨૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org