SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ ગુચ્છક ] સાનુવાદ भावनेयं सुभव्येभ्य, एवं बोधं ददाति च । भाव्याऽहं मानसे नित्यं, मुच्यन्ते जन्तवो मया ॥२४॥ સંસાર–ભાવનાની શીખામણ– લે–આ ભાવના સુભવ્ય (છો)ને એમ બધ આપે છે કે મારું સર્વદા ધ્યાન કરવું કેમકે હું જેને સંસારરૂપ કેદખાનામાંથી) છોડાવું છું ">-૨૪૨ आयाति जीव एकाकी, गच्छत्येकाकी जायते । दुःखानां भाजनं चेकः, सम्बन्धो वस्तुतो न हि ॥२४३॥ એકત્વ-ભાવના લોહ–જીવ એકલે આવે છે અને જાય છે, એટલે જન્મે છે અને એક્લે દુઃખને ભાજન થાય છે, કેમકે ખરી રીતે જીવને અન્ય વસ્તુ સાથે સંબંધ નથી.'-ર૪૩ फलं भुङ्क्ते स एकाकी, विचित्रं कृतकर्मणः । द्रव्यादिष्वेव दायादा, दुःखे कोऽपि न वर्तते ॥२४४॥ દુખમાં ભાગીદારને અભાવ– – કરેલા કર્મનું વિચિત્ર ફળ તે એ ભગવે છે. દ્રવ્યાદિમાં જેમ ભાગીદારો થાય છે, તેમ દુઃખમાં કઈ ભાગીદાર થતું નથી.”—૨૪૪ માતા પિતા ન જ બ્રાતા, પુત્ર પુત્રી પ્રિયા નુષ सम्बन्धी सहगो नास्ति, धर्म एवानुगो भवेत् ॥२४५॥ ધર્મનું જ સાહચર્ય— શ્લ–“માતા, પિતા, ભાઈ, પુત્રપુત્રી, પત્ની, પુત્રવધૂ કે અન્ય સંબંધી કોઈ (મરણ વખતે ) સાથે જતું નથી. કેવળ ધર્મ સાથે જાય છે. "-૨૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy