SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ વૈરાગ્યરસમજરી [ ચતુર્થ ज्ञात्वेन्द्रस्तान् स्थितांस्तत्र, त्सरुणा हन्ति मस्तके | क्रन्दन्ति पीडया यावत्, षण्मासीं ते मृता इव ॥२३८॥ ઇન્દ્રને હાથે માર શ્લા—‘ત્યાં (આ પ્રમાણે) તેએ રહ્યા છે એ જાણીને ઇન્દ્ર ખડ્ગની મૂઠ વડે તેમના મસ્તક ઉપર ધા કરેછે. (એથી કરીને) તે છ મહીના સુધી મરી ગયા હાય તેમ પીડાથી આક્રંદ કરે છે.”—-૨૩૮ भाविनीं दुर्गतिं ज्ञात्वा स्वस्य केचिच्च दुःखिनः । आर्त्तध्यानेन जायन्ते, तज्ज्ञा जानन्ति तेऽथवा ॥ २३९ ॥ ચ્યવન–સમયનું દુઃખ àા—“ પાતાની થનારી દુતિને જાણીને કેટલાક આત ધ્યાનથી દુઃખી થાય છે. તે દુઃખને ક્યાં તે તેએ જાણે છેઅથવા તેના જાણકારા જાણે છે.”—૨૩૯ ईर्ष्या मानविकारेण, क्रोधलोभभयादिभिः । પાછુંજાનાં ચ લેવાના--મવિ સૌન્યં તો મવેત્ ? ।૨૪૦ની દેવોને પણ સુખના ફાંફા~~ àાઈર્ષ્યા અને અહંકારના વિકારથી તેમજ ક્રાધ, લાભ, ભય ઇત્યાદિથી વ્યાકુળ એવા દેવાને પણ ક્યાંથી સુખ હાય ! ”—૨૪૦ एवं दुःखमयं ज्ञात्वा, जगन्मोक्षं सुखावहम् । મોક્ષમાર્ગે મનઃ ધ્રુષ્ણ-રતાતો ચોથમાં મવ ॥૨૪॥ મેક્ષ માટે પ્રયાસ— (6 આ પ્રમાણે સ’સારને દુઃખમય અને મેાક્ષને સુખકારી જાણી (હે જીવ !) તું મેાક્ષ–માર્ગને વિષે મન કર અને તે મેળવવા માટે ઉદ્યમી થા.’’–૨૪૧ શ્લા -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy