Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૪૪
વૈરાગ્યરસમજરી
[ ચતુર્થ
ज्ञात्वेन्द्रस्तान् स्थितांस्तत्र, त्सरुणा हन्ति मस्तके | क्रन्दन्ति पीडया यावत्, षण्मासीं ते मृता इव ॥२३८॥
ઇન્દ્રને હાથે માર
શ્લા—‘ત્યાં (આ પ્રમાણે) તેએ રહ્યા છે એ જાણીને ઇન્દ્ર ખડ્ગની મૂઠ વડે તેમના મસ્તક ઉપર ધા કરેછે. (એથી કરીને) તે છ મહીના સુધી મરી ગયા હાય તેમ પીડાથી આક્રંદ કરે છે.”—-૨૩૮
भाविनीं दुर्गतिं ज्ञात्वा स्वस्य केचिच्च दुःखिनः । आर्त्तध्यानेन जायन्ते, तज्ज्ञा जानन्ति तेऽथवा ॥ २३९ ॥
ચ્યવન–સમયનું દુઃખ
àા—“ પાતાની થનારી દુતિને જાણીને કેટલાક આત ધ્યાનથી દુઃખી થાય છે. તે દુઃખને ક્યાં તે તેએ જાણે છેઅથવા તેના જાણકારા જાણે છે.”—૨૩૯
ईर्ष्या मानविकारेण, क्रोधलोभभयादिभिः ।
પાછુંજાનાં ચ લેવાના--મવિ સૌન્યં તો મવેત્ ? ।૨૪૦ની દેવોને પણ સુખના ફાંફા~~
àાઈર્ષ્યા અને અહંકારના વિકારથી તેમજ ક્રાધ, લાભ, ભય ઇત્યાદિથી વ્યાકુળ એવા દેવાને પણ ક્યાંથી સુખ હાય ! ”—૨૪૦
एवं दुःखमयं ज्ञात्वा, जगन्मोक्षं सुखावहम् । મોક્ષમાર્ગે મનઃ ધ્રુષ્ણ-રતાતો ચોથમાં મવ ॥૨૪॥ મેક્ષ માટે પ્રયાસ—
(6
આ પ્રમાણે સ’સારને દુઃખમય અને મેાક્ષને સુખકારી જાણી (હે
જીવ !) તું મેાક્ષ–માર્ગને વિષે મન કર અને તે મેળવવા માટે ઉદ્યમી થા.’’–૨૪૧
શ્લા
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org