Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
[[ચતુર્થ
૨૧૬
વૈરાગ્યરસમંજરી यानि मुक्तानि जीवेन, शरीराणि भवे भवे ।।
बिन्दुभिः सागरानन्तै-स्तेषां सङ्ख्या न विद्यते॥१७१॥ ત્યજેલા દેહની સંખ્યા -
લો --“ભવે ભવે છે જે શરીરને ત્યાગ કર્યો છે, તેની સંખ્યા સમુદ્રના અનન્ત બિંદુઓથી પણ દર્શાવી શકાય તેમ નથી.-૧૦૧
बम्भ्रमीत्यत्र योनिष्ठो, जीवो मुक्तिं लभेत न ।
વન-મૃત્યુ-s-uત્ત, પાતા રવિરાન છે ૭૨ . સંસારમાં પરિભ્રમણ –
--“(૮૪૦૦૦૦૦) લાખ એનિઓમાં રહેલે જીવ આ સંસારમાં વારંવાર ભટકે છે. જન્મ, મરણ અને ઘડપણથી પ્રેરિત એ એ જીવ પાતાલમાં પેસવા છતાં મુક્તિ મેળવતો નથી.-૧ર
वाताहतो यथा पत्र-पुञ्जो याति पृथक् पृथक् ।
तथेष्टं हा कुटुम्बं ते, कर्मवायुहतं भवेत् ॥ १७३ ॥ કુટુંબની છિન્નભિન્નતા –
લેવ--“જેમ પવન લાગતાં પાંદડાને સમૂહ જુદે થઈ જાય છે, તેમ કર્મરૂપ પવનથી હણાતાં તારું ઇષ્ટ કુટુંબ (પણ) વિખેરાઈ જાય છે.”—૧૭૩
हा मातरे पितर्बन्धो, हा प्रिये ! हा सुता! मम ।
इति विलपतो जीवान्, कृतान्तो न ह्युपेक्षते ॥ १७४ ॥ વિલાપની નિષ્ફળતા–
--“હા મારી મા !. આ મારા બાપા ! હે મારા ભાઈ ! એ મારી પ્રિયા ! હા મારા પુત્ર ! એમ વિલાપ કરતા જીવોની યમ ઉપેક્ષા કરતો નથી.”—૧૭૪ - ૧ એનિ એટલે ઉત્પત્તિસ્થાન. એ સમ્બન્ધમાં વિશેષ માહિતી માટે જુઓ ન્યાયકરામજલિ (સ્ત, . 1) નું સ્પષ્ટીકરણ. ( પૃ. ૩૦૧-૩૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org