Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યસમંજરી
[ચતુર્થ कुत्रचिन्मधुरं गीतं, गीतं सप्रियेण त्वया ।
विलपितं तथा प्रिय-मुक्तेन हा मुहुर्मुहुः ॥ २१५ ॥ સંગીત અને વિલા –
શ્લેટ-કેઇક સ્થળે પ્રિયાની સાથે તે મધુર ગીત ગાયું તેમજ પ્રિયાથી ત્યજાયેલા એવા તે હાય વારંવાર વિલાપ (૫) કર્યો.”—-ર૧૫
अज्ञानं हा महत् कष्ट, तस्मात् कष्टकरं नहि ।
संसारसागरं घोरं, येनावृतोऽवगाहते ॥ २१६ ॥ અજ્ઞાનથી મહાવિહેબના–
શ્કેટ—“અરેરે અજ્ઞાન મોટું કષ્ટ છે કે જેનાથી ઘેરાયેલે (જીવ) ઘેર સંસાર-સાગરમાં ડૂબે છે. તે માટે એનાથી વિશેષ કણકારી કોઈ નથી.”—૨૧૬
कर्मचक्रे भ्रमन्नात्मा, सम्प्राप्येव सुरालयम् ।
रन्वा प्राघूर्णकस्तत्रा-यात्यत्र प्राणजालयम् ॥२१७॥ સંસારમાં પરિભ્રમણ–
લે—-“કરૂપ ચક્રને વિષે ભમતે પ્રાણી વને પામી ત્યાં પણ તરીકે ક્રીડા કરીને પાછો અહિંયા અંત્યજના ઘરમાં આવે છે (અવતરે છે).”—૧૭
चातुर्गतिकगम्भीरः, संसारोऽयं महोदधिः ।
दुस्तरो जीवपाठीना, भ्रमन्ति यत्र दुःखिनः ॥२१८॥ સંસાર-સમુદ્રનું દુસ્તરણ
શ્લેટ-“જયાં દુઃખી જીવરૂપ પાડીને ભમે છે, તે ચતુર્ગતિથી યુક્ત તથા (મિથ્યાત્વ અને અવિરતિથી) ગંભીર એ આ સંસારરૂપ સાગર દુખે તરી શકાય તેમ છે.”—૨૧૮
૧ એક જાતનાં માછલાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org