SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યસમંજરી [ચતુર્થ कुत्रचिन्मधुरं गीतं, गीतं सप्रियेण त्वया । विलपितं तथा प्रिय-मुक्तेन हा मुहुर्मुहुः ॥ २१५ ॥ સંગીત અને વિલા – શ્લેટ-કેઇક સ્થળે પ્રિયાની સાથે તે મધુર ગીત ગાયું તેમજ પ્રિયાથી ત્યજાયેલા એવા તે હાય વારંવાર વિલાપ (૫) કર્યો.”—-ર૧૫ अज्ञानं हा महत् कष्ट, तस्मात् कष्टकरं नहि । संसारसागरं घोरं, येनावृतोऽवगाहते ॥ २१६ ॥ અજ્ઞાનથી મહાવિહેબના– શ્કેટ—“અરેરે અજ્ઞાન મોટું કષ્ટ છે કે જેનાથી ઘેરાયેલે (જીવ) ઘેર સંસાર-સાગરમાં ડૂબે છે. તે માટે એનાથી વિશેષ કણકારી કોઈ નથી.”—૨૧૬ कर्मचक्रे भ्रमन्नात्मा, सम्प्राप्येव सुरालयम् । रन्वा प्राघूर्णकस्तत्रा-यात्यत्र प्राणजालयम् ॥२१७॥ સંસારમાં પરિભ્રમણ– લે—-“કરૂપ ચક્રને વિષે ભમતે પ્રાણી વને પામી ત્યાં પણ તરીકે ક્રીડા કરીને પાછો અહિંયા અંત્યજના ઘરમાં આવે છે (અવતરે છે).”—૧૭ चातुर्गतिकगम्भीरः, संसारोऽयं महोदधिः । दुस्तरो जीवपाठीना, भ्रमन्ति यत्र दुःखिनः ॥२१८॥ સંસાર-સમુદ્રનું દુસ્તરણ શ્લેટ-“જયાં દુઃખી જીવરૂપ પાડીને ભમે છે, તે ચતુર્ગતિથી યુક્ત તથા (મિથ્યાત્વ અને અવિરતિથી) ગંભીર એ આ સંસારરૂપ સાગર દુખે તરી શકાય તેમ છે.”—૨૧૮ ૧ એક જાતનાં માછલાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy