________________
YOÉ ]
ઇન્દ્રિયતાની અપ્રાપ્તિ
શ્લા—“ મૂગા, આંધળા, બહેરા, જીભ વિનાના જીવ અપાર સંસારમાં ભમે છે, પરંતુ દ્વીન્દ્રિયતાને પામે નડ઼ેિ. ’–૨૧૦
મ
સાવાદ
樂
माता मृत्वा भवेत् पत्नी, पत्नी माता प्रजायते ।
स्नुषा स्वता पिता पुत्रः पुत्रः पितृत्वमाप्नुयात् ॥२११॥ સગપણેામાં વિચિત્ર પરિવર્તત~~
Àા—“ જનની મરીને પત્ની થાય અને પ્રિયા મરીને માતા તરીકે ઉત્પન્ન થાય. પુત્ર-વધૂ બેન થાય, પિતા પુત્ર થાય અને પુત્ર તે પિતાપણું પામે.”–૨૧૧
૨૩૫
(૧
बन्धुराप्नोति शत्रुत्वं शत्रुर्बान्धवतां व्रजेत् ।
स्वजनोऽपि परो लोके, परः स्वाजन्यमाप्नुयात् ॥२१२ ॥ સબંધે ના વિપાસ~~
શ્લા—‘જગમાં બાન્ધવ દુશ્મન બને અને શત્રુ મિત્ર થાય. સ્વજન પર થાય અને પર સ્વજનતા પામે. ”–૨૧૨
कुन्धुर्मृत्वा करी लोके, करी कुन्थुः प्रजायते ।
1
नरः स्त्रीत्वं भजेद योषित्, क्लीबत्वं च प्रपद्यते ॥ २१३ ॥ પ્રસ્તુતનું વિવરણુ લા॰-
"6
રા
Jain Education International
લેકમાં મુત્યુ મરીને કુંજર તરીકે જન્મે, નર નારીપણાને ભજે અને નારી નપુસકતા પામે. ’’-ર૧૩
अपूर्व नास्ति तज्जन्म, देहोऽपि यो धृतो नहि ।
न च मुक्तोऽत्र जीवेन, भ्रमता हा भवाटवौ ॥ २१४॥ સમગ્ર ભવા અને દેહાનુ ધારણ—
શ્લો. એવા કેાઇ અપૂર્વ જન્મ નથી કે એવા દેતુ નથી કે જે ભવ— અરણ્યમાં ભમતા જીવથી ધારણ કરવામાં કે છેડવામાં આવ્યા નહિ હૈાય.”-૨૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org