Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨e.
[ ચતુર્થ
વૈરાગ્યરસમંજરી प्रतिरोमोष्णसूचिभि-स्ताप्यमानस्य देहिनः।।
यत् कष्टं जायते तस्माद्, गर्भे त्वष्टगुणा व्यथा ॥२३१॥ ગર્ભમાં વેદના- લેહ--રૂવાડે રૂવાંડે ગરમ કરેલી સે વડે દામ દેવાથી જીવને જેટલું દુઃખ થાય છે તેનાથી આઠ ગુણી વેદના ગર્ભમાં થાય છે.”—-ર૩૧ રેમ-પની સંખ્યા
સ્પષ્ટી–દાઢી અને માથાના વાળને ન ગણીએ તે સમગ્ર શરીરમાં નેવાણુ લાખ રમ-કૂપ છે-રુવાંટીનાં છિદ્રો છે, જ્યારે દાઢીના અને માથાના વાળ સાથે તેની સંખ્યા સાડા ત્રણ કરોડની થાય છે. આ હકીકતને પ્રવચનસારોદ્ધારની નિમ્ન-લિખિત ગાથા પુષ્ટિ આપે છે -- " तह चेव सब्बदेहे नवनई लक्ख रोमकूवाणं । ગદા જોયો પુળો વૈ િ ૨૮૦'-આર્યા
अधोमुखा हि तिष्ठन्ति, गर्भे वागृहे हहा।
जठराग्निप्रदीप्तेऽत्र, द्वादशाब्दानि केचन ॥२३२॥ બાર વષને ગમેવાસ--
લે-“જઠરાગ્નિ વડે પ્રદીપ્ત એવા આ વિષ્ઠાના ગૃહરૂપ ગર્ભમાં ઊધે મસ્તકે કેટલાક છે તે ખરેખર બાર વર્ષ સુધી અરેરે રહે છે.”—રકર ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ અને કાય-સ્થિતિ–
સ્પષ્ટીટ--આ પદ્યમાં મનુષ્ય ગર્ભાવસ્થામાં બાર વર્ષ સુધી રહે છે એમ જે કહ્યું છે તેને પ્રવચનસારદારની નિમ્નલિખિત–
૧ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૦૫). ૨ છાયા–
तत्र चैव सर्वदेहे नवनवतिर्लक्षानि रोमकूपानाम् ।
अर्धचतुर्थाः कोट्यः समं पुनः केशश्मभिः ।
જેમ મનુષ્યની ઉત્કૃષ્ટ ગર્ભ-સ્થિતિ બાર વર્ષની છે તેમ તિયાની આઠ વર્ષની છે. આ હકીકત ઉપર પ્રવચનસારે દ્વારની નીચે મુજબની ગાથા અજવાળું પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org