Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ] સાનુવાદ
૨૨૩ પણ નાથ બને છું. રત્ન-ત્રયીના લાભારૂપ ગ અને પ્રમાદના પરિત્યાગ પૂર્વકના તેના રક્ષણરૂપ ક્ષેમથી હું યોગક્ષેમકૃત છું અને પણ હું ધર્મમાં સ્થિર કરું છું.
આથી સમજાયું હશે કે દુષ્કૃત્ય કરવામાં મશગુલ બનેલે આત્મા જ વૈતરણી નદી છે, એ જ શાલ્મલિ તરુ છે, એ જ દુઃખને કર્તા છે અને એને એ આત્મા જ્યારે સુકૃત્ય કરવામાં પિતાનું શુરાતન અજમાવે છે ત્યારે એ જ કામધેનુ છે, નંદન વન છે, ઉત્તમ મિત્ર છે અને સુખે કર્તા અને ભોક્તા છે. વળી છે પૃથ્વીનાથ ! તને અનાથતા બીજી રીતે પણ સમજાવું છું. નિર્ચન્થધર્મને પામ્યા બાદ કેટલાક જ જિનેશ્વરે ફરમાવેલાં અનુષ્ઠાને સેવવામાં શિથિલ બને છે, તે પણ એક જાતની અનાથતા છે તેમજ જેઓ સર્વથા નિ:સત્વ હોઈ પ્રવજ્યા અંગીકાર જ કરતા નથી તેઓ પણ અનાથતાથી દૂષિત છે. | ઉત્તરાધ્યયનના વીસમા અધ્યયનમાં તે પાંચ સમિતિ વગેરેથી રહિત સાધુને ઉદ્દેશીને ત્યાં સુધી કહ્યું છે કે" ' चिरं पि से मुंडई भवित्ता, अत्थिरव्वए तव नियमेहि भट्टे ।
चिरं पि अप्पाणं किलेसइत्ता, न पारए होइ हु संपराए ॥ ४॥ पोल्लेव मुट्ठी जह से असारे, अयंतिए कूडकहावणे वा । राढामणी वेरुलिअप्पगासे, अमहग्घए होइ हु जाणएसु॥ कुसीललिंगं इह धारइत्ता, इसिज्झयं जीविय वृहइत्ता ।
असंजए संजय लप्पमाणा, विणिघायमागच्छइ से चिरं पि ॥ ४३ ॥" અર્થાત તે સાધ્વાભાસ અસ્થિર ત્રતવાળા અને તપ અને નિયમથી ભ્રષ્ટ થયેલ ચિરકાળ પર્યત માત્ર મુંડનને જ વિષે રુચિવાળો હોઈ લાંબા વખત સુધી પિતાની જાતને કલેશ પમાડી સંસારને પાર પામતો નથી-સંસારમાં રઝળ્યા કરે છે. એ મુંડરુચિવાળે દ્રવ્યસાધુ પિલી મુઠ્ઠીની જેમ અસાર છે–એનું અંતઃકરણ ધર્મવિહીન હોવાથી ખાલી મુઠ્ઠીની પેઠે એ સાર વિનાને છે, બેટા રૂપિયાની જેમ ૧ છાયાचिरमपि स मुण्डरुचिर्भूत्वाऽस्थिरव्रतस्तपोनियमेभ्यो भ्रष्टः । चिरमपि आत्मानं क्लेशयित्वा न पारगो भवति हु सम्परायस्य ॥ शुषिरेव मुष्ठिर्यथा सोऽसारोऽयन्त्रितः कूटकार्षापणो पा । काचमणिवैडूर्यप्रकाशोऽमहाघको भवति हु ज्ञापकेषु ॥ કુટિકમિદ ધારચિત્ય નૈષિદવર્ષ વિતા કર્ધારિયા असंयतः संयतं लपन विनिधातमागच्छति स चिरमपि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org