Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
२२०
વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ અર્થાત્ પસાર થઈ જતી ઉમર આંખના એક પલકારા જેટલો વખત પણ થંભી જતી નથી, તે અનિત્ય એવા પિતાના શરીરમાં કઈ ચીજ નિત્ય મનાય ?
विद्यते शरणं नात्र, मरणे कस्यचिद् भवे ।
अशरणा नृदेवेन्द्रा, ब्रजन्ति यमधामनि ॥ १८७॥ અશરણ ભાવના–
શ્લેટ-કેઇના પણ મરણને વિષે આ સંસારમાં કોઈ શરણ (રૂપ) નથી. રાજાઓ અને ઇન્દ્રો (પણ) શરણ રહિત હોઈ યમના ધામે સિધાવે છે.”—૧૮૭
भीष्मरोगभराकान्ते-ऽनाथे नाथोऽभवन्नहि ।
શિરછતાડત્ર, રાઈ ધર્મના છે ?૮૮ ધર્મનું શરણ
---“ જયારે અનાથ (મુનિ) ભયંકર રોગના સમૂહથી પ્રેરત થયા, ત્યારે કોઈ શરણદાયક વામી ન થયે (આથી) તેમણે ધર્મનું શરણ લીધું.”—૧૮૮
અનાથ મુનીશ્વર
સ્પષ્ટી-મરકત વગેરે રત્નથી અથવા ઉત્તમ ઘોડા, હાથી ઇત્યાદિ વડે સમૃદ્ધ મગધેશ્વર શ્રેણિક રાજા એક દિવસે અશ્વ-ક્રીડા કરવા માટે નગરથી બહાર નીકળે અને “મંડિતકુક્ષિ નામના ચૈત્યમાં-ઉદ્યાનમાં ગયે. વિવિધ વૃક્ષો, લતાઓ, કુસુમ અને પક્ષીઓથી અલંકૃત તે ઉદ્યાન નન્દન વનના જેવું શોભતું હતું. ત્યાં એક ઝાડના મૂળ પાસે બેઠેલી સાધુ, સંત, સુસમાહિત, સુકુમાર, સુખ ભોગવવા યોગ્ય અથવા શુભચિત વ્યક્તિ ઉપર એની નજર પડી. આ મુનિનું રૂપ વગેરે જોઈને તેને અતિશય અચંબે થયે અને તે બોલી ઊઠડ્યો કે
૧-૩ કઈ પણ શિષ્ટ પુરુષ “સાધુ કહેવાય છે. તેનાથી વિશેષતા સૂચવવા “સંત” શબ્દનો પ્રયોગ કર્યો છે. નિનો પણ બહારથી સંયમ પાળનારા હોય છે, વાસ્તે તેને વ્યવછેદ કરવા માટે “સુસમાહિત’ વિશેષણ લગાડ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org