Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૧૩
ગુચ્છક]
સાનુવાદ સાંસારિક પદાર્થોની અસ્થિરતા–
સ્પષ્ટી–આ પદ્યમાં જે એમ કહેવામાં આવ્યું છે કે જે જે પદાર્થ આપણી નજરે પડે છે તે અનિત્ય છે તે વાતને શ્રીવિબુધવિમલસૃરિકૃત ઉપદેશ શતકનું નિમ્નલિખિત પદ્ય સમર્થન કરે છે" अनित्यं संसारे भवति सकलं यन्नयनगं
वपुर्वित्तं रूपं मणिकनकगोऽश्वदिपजनम् । पुरं रामा भ्राता जनकजननीनन्दनकुलं
તેણી વરાપ મામાના | | _શિખરિણી અર્થાત્ સંસારમાં જે જે નયનચર થાય છે તે બધું અનિત્ય છે. જેમકે દેહ, દિવ્ય, રૂપ, મણિ, સુવર્ણ, ગાય, ઘેડે, હાથી, લેક, નગર, રમણી, ભાઈ, પિતા, માતા, પુત્ર, કુળ, શરીરજન્ય પરાકમ, બોલવાની ચાલાકી અને ભાગ્ય.
पयःस्थापककुम्भस्य, यथा नाशः पले पले ।
तथाऽऽवीच्याख्यनिधना--दायुनाशः क्षणे क्षणे ॥ १६५॥ આયુષ્યની ક્ષણભંગુરતા
ભલે –“ જેમ જળમાં રહેલા કાચા ઘડાને વિનાશ પ્રતિ ળ થાય છે, તેમ આવીચિ નામના મરણથી આયુષ્યને વિનાશ ક્ષણે ક્ષણે થાય છે.”૧૬૫ આવિચી મરણ–
સ્પષ્ટીક-જે ભવને માટે જીવ જેટલું આયુષ્ય-કર્મ બાંધી લાવ્યા હોય તેનું ભગવાઈ રહેવું તે “મરણ છે. વિચાર કરતાં સમજાય છે કે પ્રતિસમય આયુષ્ય-કર્મ અંશતઃ તે ભગવાઈ જ રહ્યું છે. એટલે પ્રતિસમય આંશિક મરણ થાય છે. આવા મરણને જૈન શાસ્ત્રકારે “આવીચિ-મરણ” તરીકે ઓળખાવે છે.
નિત્યાનિ પીળ, વિમવો નૈવ શાશ્વતઃ नित्यं सन्निहितो मृत्युः, कर्तव्यो धर्मसङ्ग्रहः ॥ १६६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org