Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૩૪ વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ माता पिता सुता दार-भ्रातृजायादयोऽखिलाः।
स्वार्थनिष्ठा मता एको, धर्मः परमबान्धवः ॥९॥ ધર્મની બંધુતા--
શ્લે--જનની, જનક, પુત્રી, ભેજાઈ પ્રમુખ સર્વે (કુટુંબીઓ) વાથી ગણાય છે. એકલે ધર્મ (જ) પરમ બાવ છે. ”—૯૦
रसायनाद् यथा लोके, कश्चिद् रोगः प्रशाम्यति ।
धर्मरसायनाद हंहो, सर्वरोगविनाशनम् ॥ ९१ ॥ ધમરૂપ રસાયનની બલિહારી–
શ્લો --“હે ચેતન ! આ લેકમાં રસાયનથી તો કોઈક રોગ જ રહે છે, જયારે ધર્મરૂપ રસાયનથી તો (કામાદિ સર્વ રોગને નાશ થાય છે.”—૯૧
सर्वं जगदगतं वस्तु, विद्यते नेत्रयोः पथि। तत् सर्वं पुद्गलाजात-मेकस्मान्नात्र संशयः ॥ ९२ ॥ तथा यत् यत् सुखं चात्र, परत्रापि च विद्यते । त्रिकालभावि तत् सर्व-मेकस्माद् धर्मतो भवेत् ॥९३॥-युग्मम् ધર્મથી જ સુખ–
પ્લે --“જેમ દુનિયામાં રહેલી જે દરેક વરતુ દષ્ટિગોચર થાય છે, તે સર્વ એક પુદ્ગલમાંથી બનેલી છે એમાં સંદેહ નથી, તેમ આ લેકમાં તેમજ પર લેમાં જે જે ત્રિકાલભાવિ સુખ છે, તે સઘળું એક ધર્મથી (જ) થાય છે, એમાં જરા પણ સંશય નથી). "– રહ્યું
एवं सर्वेप्सिते सौख्ये, यो धर्मः कार्यकृन्मतः ।
सर्वानिष्टहरे तस्मिन्, केनालस्यं विधीयते ? ॥ ९४ ॥ ધર્મને વિષે અપ્રમાદ––
ક્લે –“આ પ્રમાણે સર્વ વાંછિત સુખને વિષે જે ધર્મ સિદ્ધહરત મનાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org