Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૧૦ વૈરાગ્યરસમંજરી
|| ચતુર્થ શરીરના રેગ અને મનની મલિનતાને નાશ કરનારું આ ત્રિવિધ તપ આદરણીય છે. જૈન દષ્ટિએ પણ એ ઉપાદેય છે. પ્રકારાન્તરથી દાનની જેમ આ અધ્યાયનાં નિમ્નલિખિત પદ્યો દ્વારા તપની વિવિધતા દર્શાવવામાં આવી છે––
" श्रद्धया परया तप्तं, तपस्तत् त्रिविधं नरैः। માલિમિથુ, “સાવિ પરિવારે આ ૨૭ -અનુ सत्कार-मानपूजार्थ, तपो दम्भेन चैव यत् । બિયતે તરિ ગોરું, “રાજસ' વધુમ્ II ૨૮ - मूहग्राहेणात्मनो यत्, पीडया क्रियते तपः ।
વરસનાર્થ વા, તર “તામણ'મુકાઢતમ – અર્થાત ફળની અભિલાષા નહિ રાખનાર એવા જનોએ શ્રેષ્ઠ શ્રદ્ધા વડે કરેલું એ ત્રિવિધ તપ “સાત્વિક” કહેવાય છે. સત્કાર, માન અને પૂજા માટે કપટ પૂર્વક જે તપ અત્ર કરાય છે. તેને “રાજસ કહેવામાં આવે છે અને તે ચંચળ અને અશાશ્વત છે. અર્થવિહીન આગ્રહ (અભિનિવેશ)થી પોતાના દેહને પીડારૂપ અને બીજાને નાશ કરવા માટે જે તપ કરાય છે, તેને “તામસ” કહેવામાં આવે છે. આ ત્રણ તપમાં સાત્વિક તપ જ આચરણીય છે; બીજા બે તે તપના નામને કલંકિત કરે છે, કેમકે તપના અજીર્ણરૂપ ક્રોધ, તેના વિકારરૂપ અહંકાર અને તેના શલ્યરૂપ કપટને આમાં સેળે સોળ આની હાથ છે અને જ્યાં આ ત્રિપુટીનું સામ્રાજ્ય સ્થપાયું હય, જ્યાં એની નાદિરશાહી વર્તતી હોય ત્યાં તપનાં મહત્ત્વ, વાસ્તવિકત્વ અને શ્રેયસ્કરત્વના ઉપર મેટું મીઠું વળી જાય છે.
सदाऽऽराध्या यदा चेतो !, मुक्तिसौख्यं समीहसे ।
यतस्तपोऽन्तरा नैव, मुक्तिगामि भविष्यसि ॥ १६० ॥ તય વિના મુક્તિને અસંભવ--
–“હે મને ! જે તું મુક્તિના સુખની અભિલાષા રાખતું હોય તો તારે આ બાર પ્રકારના તપનું નિરંતર સેવન કરવું જોઈએ, કેમકે તપશ્ચર્યા કર્યા વિના તું મે જઈ શકીશ નહિ. – ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org