Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુક 1
સાનુવાદ
૧૭૧
વિશેષ વિકટ મા છે અને નિર્મળ ભાવનાઓમાં આરૂઢ થવું એ સૌથી અઘરું કાર્ય છે. આને લઈને પણ આ પ્રમાણેને કમ સૂચવાતો હોય એમ ભાસે છે. અન્ય રીતે વિચાર કરીએ તે દાન-ધર્મની સિદ્ધિ થતાં શીલ-ધર્મના સેવન માટે યોગ્યતા પ્રાપ્ત થાય છે. આ ગ્યતા મળતાં તપ-ધર્મના આરાધન માટે અધિકારિત્વ મળે છે. આ લાયકાત મળી જતાં ભાવના ભાવવાનું સામર્થ્ય ખડું થાય છે. આથી પણ દાનાદિ કમની સકારતા સિદ્ધ થતી જણાય છે. આ સંબંધમાં શ્રીહરિભકરિકન પચવસ્તગત સ્તવપરિજ્ઞાની નિમ્નલિખિત ગાથાઓને નિર્દેશ કરે આવશ્યક સમજાય છે
" संतं वज्झमणिचं थाणे दाणं पि जो न वियरेइ । इय खुडगो कह सो सोलं अइदुद्धरं घरइ ? ॥ १३०८॥ अस्सीलो अ ण जायइ सुद्धस्स तबस्स हंदि विसओ वि । जहसत्तीएऽतवस्सी भावइ कह भावणाजालं ? ॥ १३०९ ॥ इत्थं च दाणधम्मो दव्वत्थयरूवमो (गो!) गहेअब्बो ।
સેના 3 સુપરિણા માવસ્થર II ૨૩૨૦ ૨ અર્થાત વિદ્યમાન, બાહ્ય (આત્માથી ભિન) અને અશાશ્વત એવું (પિડાદિ) દાન પણ જે (શુદ્ધતાને લીધે) સ્થાનમાં (ગ્ય પાત્રને વિષે) આપતું નથી, તે ક્ષુદ્ર કેવી રીતે અતિશય દુર્ધર એવા શીળને ધારણ કરી શકે ? શીલરહિત એ વળી શુદ્ધ તપશ્ચર્યાને વિષય પણ ન થાય. યથાશક્તિ અતપસ્વી પણ ભાવનાના સમૂહને કેવી રીતે ભાવે? આ કમને વિષે દાન-ધર્મને દ્રવ્ય-સ્તવરૂપે ગ્રહણ કરે જોઈએ અને બાકીનાં સુપરિશુદ્ધ શીલાદિને ભાવસ્તવરૂપે જાણવાં જોઈએ.
૧ છાયા
सद बाह्यमनित्यं स्थाने दानमपि यो न वितरति । एवं क्षुद्रकः कथं स शीलमतिदुर्धरं धारयति ? ॥ अशीलश्च न जायते शुद्धस्य तपसो हन्दि विषयोऽपि । यथाशक्तयाऽतपस्वी भावयति कथं भावनाजालम् ? ॥ इत्थं च दानधर्मा द्रव्यस्तवरूपको गृहोतव्यः ।
शेषास्तु सुपरिशुद्धा ज्ञेया भावस्तवस्वरूपाः ॥ ૨ પ્રતિમાશતકની પજ્ઞ વૃત્તિ (પૃ. ર૪૧ )માં આ ગાથાઓ સાથે નજરે પડે છે.
ડાક ફેરફાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org