Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમ જરી
[ ચતુર્થ
આ વાતને લક્ષ્યમાં રાખીને ગ્રન્થકાર હવે શીલના અધિકારના પ્રારંભ કરતા હોય એમ લાગે છે.
૧૭૨
ये शीलशीलिता लोके, दुःखशल्यैर्न कीलिताः । सुप्राप्तशुभ संयोगा, नीरोगास्ते भवन्ति हि ॥ १३५ ॥ શીળથી નીરાગિતા
શ્લો- લોકમાં જે ( જ્ગ્યા ) શીલથી યુક્ત છે તે દુઃખરૂપ શલ્યથી ભોંકાયેલા નથી. શુભ સયેાગને સારી રીતે પામેલા તે છે.’-૧૩૫
જીવે નીરાગી જ હોય
भूतव्यन्तरमुष्टयादि-प्रयोगा निष्फलाः समे । प्रयुक्ताः शीलयुक्तेषु, शीलाद् दुःखं प्रणश्यति ॥ १३६ ॥
શીળથી સરક્ષણ
Я
તા-શીલથી યુકત (જના)ને વિષે મૃત, ભ્યન્તર, મુડ ઇત્યાદિના સર્વે પ્રયોગા નિરર્થક જાય છે, કેમકે શીલથી દુ:ખ નાશ પામે છે, ’-૧૩૬ શીળના મહિમા
સ્પષ્ટીમ તેમજ પૂર્વનાં બે પદ્યા દ્વારા ગ્રન્થકારે શીળને મહિમા વર્ણવ્યો છે. અત્ર ધર્મકપડુમન ચતુર્થ પલવમાં જે કહ્યું છે તે નિવેદન કરી આપણે પણ શીળના ગુણા ગાઇએઃ-
" शीलं कीर्तिसितातपत्रकलशः शीलं श्रियः कार्मणं शीलं भावयधिशीतकिरणः शीलं गुणानां निधिः । शीलं संसृतिकानने कदलिका शीलं खनिः श्रेयसां
શીજી સવજીતાવન્તસમય: શીત્રં તુ મુક્ત્તિત્રમ્ | ૮ || 3”—શાર્દૂલ૦ અર્થાત્ શીયળ કીતિરૂપ શ્વેત છત્રાને વિષે કળશ છે. શીળ લક્ષ્મીનું કામણુ છે. શીળ ભાવરૂપ સાગરને (પ્રફુલ્લિત કરનાર ) ચંદ્ર છે. શીળ ગુણાને નિધિ છે. શીળ એ સંસારરૂપ જંગલને વિષે કેળ છે. શીળ કલ્યાણાની ખાણુ છે. શીળ સત્ત્વરૂપ વેલીને વિકસિત કરનારે વસન્તના સમય છે. (વિશેષ શું કહેવું ? ) શીળ એ મુક્તિને આપનારી વસ્તુ છે.
સાથે સાથે બ્રહ્મચર્યના પ્રશંસાકારી ઉપદેશતરંગિણી ( પૃ. ૮૮ )ગત કથનનું પણ મનન કરી લઇએઃ---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org