Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
માનુવાદ
૧૯૫
પ્રવજ્યા
અર્થાત્ જે ગ્રહણ કર્યાં બાદ-સંન્યાસ માર્ગમાં આરૂઢ થયા પછી—દીક્ષા અંગીકાર કર્યાં બાદ મૈથુન સેવે છે, તે વિષ્ડામાં સાઠ હજાર વર્ષાં સુધી કીડા થાય છે.
મુનિ તરીકે પ ંકાતી વ્યકિતએ તે દક્ષસ્મૃતિ (અ. છ)નાં નિમ્ન લિખિત પદ્યમાં સૂચવેલાં મૈથુનનાં આઠે અંગાને ત્યાગ કરવા જોઇએઃ
" स्मरणं कीर्तनं केलिः, प्रेक्षणं गुह्यभाषणम् ॥ सङ्कल्पोऽध्यवसायव, क्रियानिवृत्तिरेव च । एतन्मैथुनमष्टाङ्ग, प्रवदन्ति मनीषिणः ॥
અર્થાત્ સ્મરણ, કીન, કીડા, દર્શન, ગુહ્ય ભાષણ, સંકલ્પ, અય્યવસાય અને કુપ્રવૃત્તિ એ મૈથુનનાં આઠ અંગેા છે એમ વિદ્વાને વદે છે.
મૈથુન સેવવાની શાસ્ત્રમાં જે મનાઇ છે તેનું કારણ એ છે કે એ હિંસાત્મક કાર્યાં છે. આ સંબન્ધમાં જૈન શાસ્ત્રનું માનવું એમ છે કે
ܐܕ
૧ અધમ તે શું પણ અધમાધમ કહીએ તો એછું છે. એવા નામધારી અને વેષથી જગતને છેતરનારા મુનિ-પિશાચને મનુષ્ય ગણવા એ પણ પાપ છે, કેમકે જે ગૃહસ્થ પરદારાનું સેવન કરે તેના આ કાર્યને પણ મનુસ્મૃતિ અમાનુષિક તરીકે ગણાવે છે. ત્યાં ચેથા અધ્યાય (ક્લા. ૧૩૪)માં કહ્યું છે કે—
r
नहीदृशमनायुष्यं लोके किञ्चन विद्यते । ચાલુરા પુષચૈદ, પયોપસેવનમ્ ।”-અનુ॰ સિન્દૂરપ્રકરના ૩૭ મા પદ્યમાં પણ કહ્યું છે કે
दत्तस्तेन जगत्य कीर्तिपटही गोत्रे मषीकूर्चकचारित्रस्य जलाञ्जलिर्गुणगणारामस्य दावानलः ।
सङ्केतः सकलापदां शिवपुरद्वारे कपाटो दृढः
शीलं येन निजं विलुप्तमखिलं त्रैलोक्य चिन्तामणिः ॥” - शाहूस०
te
Jain Education International
અર્થાત્ ત્રણ લેાકમાં ચિન્તામણિ સમાન એવા પોતાના શીળનું જેણે ખંડન કર્યું છે, તેણે દુનિયામાં અપકીર્તિના પટહ વગડાવ્યા છે, પેાતાના કુળમાં કાજળના સૂચડા ફેરવ્યા છે, ચારિત્રને જલાંજલિ આપી છે, ગુના સમૂહપ બગીચામાં દાવાનલ પ્રકટાવ્યા છે, સમસ્ત વિપત્તિઓને સંકેત કર્યો છે અને મેક્ષ નગરના દ્વાર ઉપર મજબૂત કપાટ લગાવ્યા છે,
-
For Private & Personal Use Only
www.jainelibrary.org