Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
44
चक्रे तीर्थकरैः स्वयं निजगदे तैरेव तीर्थेश्वरैः
o
श्रीहेतुर्भवहारि दारितरुजं सन्निर्जराकारणम् । सद्यो विघ्नहरं हृषीकदमनं माङ्गल्यमिष्टार्थकृद् સેવા પળમાવે અને તમાપ્ વિધેય તવઃ ॥ ? ।।’-શાર્દૂલ૦ અર્થાત્ (ઋષભદેવે એક વર્ષ પર્યંત, વીર પ્રભુએ છ મહીના પર્યંત એમ) તીર્થંકરાએ પોતે તપ કર્યું તેમજ તે જ તીર્થંકરાએ તેની પ્રરૂપણા કરતાં કહ્યું કે તપ ( સુવર્ણ પુરુષાદિ સિદ્ધિરૂપ ) લક્ષ્મીનું કારણ છે, (ચિલ્લાતીપુત્ર જેવાને) ભવના નાશ કરનારૂં (સાધન) છે, ( શ્રીપાલ રાજાની પેઠે રાગીઓના) રાગના ઉચ્છેદ કરનારૂં છે, સાચી નિર્જરાના હેતુ છે, ( દ્વારિકાના દાહ વગેરે ) વિઘ્નાને તરત જ દૂર કરનારૂં છે, ઇન્દ્રિયાનું દમન કરનારૂં છે, મંગળરૂપ છે, ( ચક્રવતી આને ખંડ–સાધનાની જેમ) ત્રાંતિ અર્થને આપનારૂં છે, ( રિકેશી અને અલમુનિની માફક) દેવાનું આકર્ષણ કરનારૂં છે તેમજ કંદર્પના દર્પને દળનારૂં છે; વાસ્તે તપશ્ચર્યાં કરવી જોઇએ.
આ પ્રમાણેના તપથી અનેકવિધ લાભો હેાવા છતાં જેઓ તપ નથી કરતા તેમને ઉદ્દેશીને શાસ્ત્રકાર કહે છે કે—
૩
" स्थाल्यां वै मय्यां पचति तिलखलं चान्दनैरिन्धनौधैः सौवर्णैर्लाङ्गलायैर्विलिखति वसुधामर्कतूलस्य हेतोः । छवा कर्पूरखण्डान् तिमिह कुरुते कोद्रवाणां समन्ता
તાયાતઃ મમ્મુમાં ન પતિ વિપુર્ણ ચમ્તો મમાયઃ || ”—અગ૦ અર્થાત્ જે મન્દ ભાગ્યવાળા માનવ કર્મ-ભૂમિમાં ઉત્પન્ન થવા છતાં મહાન્ તપ આચરતા નથી, તે રવૈસૂર્યની ખનાવેલી થાળીમાં ચન્તનનાં ઈંધણના સમૂહાથી તલનાં છેતરાંને રાંધે છે, વળી તે અર્ક અને રૂને માટે સાનાના હળાના અગ્ર ભાગેાથી પૃથ્વીને ખેડે છે તેમજ કપૂરના ખંડાને છેદીને ચારે બાજુએ તે કેદ્રવાની વાડ કરે છે.
તપનું સ્વરૂપ—
જે તપના આટલા બધા મહિમા વર્ણવવામાં આવે છે તે તપનું સ્વરૂપ સમજવું જોઇએ. તે સમજ્યા વિનાનું તપ સાર્થક થતું નથી. અજ્ઞાન-તપશ્ચર્યાંનું વિશેષ ફળ મળતું નથી. કહ્યું પણ છે કે—
૧ જુએ સ્તુતિચતુવિ શતિકા ( પૃ. ૩૮ ).
.
૨ ‘વિઠૂર’ ગામમાં સંસ્કાર પામેલું રત્ન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org