Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૦૨
વૈરાગ્યરસમ જરી
[ ચતુર્થ
શુદ્ધ થાય છે, તેમ તપરૂપ અગ્નિથી કા ક્ષય થવાથી આ આત્મા નિળ બને
છે. ''—૧૫૪
अतितापप्रतप्तं हि यथाऽर्यमञ्जरीफलम् । बन्धनान्मुच्यते तपसा तथाऽऽत्मा कर्मबन्धनात् ॥ १५५ ॥ તપથી ક-અધનના ઉચ્છેદ-
O
...“જેમ અતિશય તાપથી તપતાં આર્યમંજરી (અર ડા)નું ફળ બન્ધનથી છૂટું થાય છે, તેમ તપ વડે આત્મા કર્મના બન્ધનથી મુક્ત
અને છે. ’-૧૫૫
यथा लङ्गनतो याति, ज्वरो दुःखप्रदायकः ।
तथा हि तपसा याति, कार्मिको दुःखदो ज्वरः ॥ १५६ ॥ તપથી કમ–જ્વરના સંહાર---
Àા-જેમ લાંધણ કરવાથી દુઃખદાયી તાવ જરૂર જતા રહે છે, તેમ તપ વડે દુઃખકર કાર્મિક જ્વર નક્કી જતા રહે છે. ”—૧૫૬ તપના મહિમા-
સ્પષ્ટી—આ ગ્રન્થકારે આ તેમજ પૂર્વોક્ત પદ્યોમાં તપનો મહિમા વર્ણવ્યા છે, આપણે પણ એ વિષયની પુષ્ટિરૂપ થાડાંક પઘો વિચારીએ. ૧૪૮ મા પદ્યમાં તપ ત્રૈલાકચમાં પૂજનીય છે એમ જે કહેવામાં આવ્યું છે તેનું ઉપદેશતરંગિણી (પૃ. ૯૩)નું નિમ્ન-લિખિત પદ્ય સવિશેષ સમર્થન કરે છે:-- यत् कुष्ठादिगरिष्ठरोगविरतिनिष्ठीवनालेपनाद् मूत्रस्पर्शवशेन काञ्चनकला यल्लोहधातुष्वपि ।
李
रत्नानां करपल्लवणतो यच्चाक्षयत्वोन्नति --
તત્ વિશ્વત્રયવમત્ક્રુતશુળ બીયાસ્ તવઃ નિતમ્ ।। [ા’-શાર્દૂલ
વિશેષમાં તપથી અનેક લાભા દર્શાવતાં ઉપદેશ તર’ગિણીના ૯૦ મા પત્રમાં કહ્યું છે કે—
Jain Education International
For Private & Personal Use Only •
www.jainelibrary.org