Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ शरीरनगरीराज्ये-ऽभिषिक्तो वीर्यभूपतिः। यावत् स राजते राजा, तावत् सौख्यं निरन्तरम् ॥१३७॥ બ્રહ્મચર્યના પાલનને પ્રભાવ---
ભલે દેહરૂપી નગરીના રાજયને વિષે અભિષેક કરાયેલે વીર્યરૂપ રાજા જ્યાં સુધી રાજા તરીકે બિરાજે છે, ત્યાં સુધી નિરંતર સુખ છે.” ૧૩૭
समर्थं सर्वथा भो भो, शीलं तद्रक्षणे मतम् ।
रक्षयित्वा ततः शीलं, रक्षणीयः स भूपतिः ॥१३८॥ વીર્યના રક્ષણ માટે શીલનું પાલન
–“હે ભવ્ય ! તે (વીર્યનું રક્ષણ કરવામાં શીળ સર્વથા સમર્થ ગણાય છે, તેથી કરીને શીળનું રક્ષણ કરી તે ( વીર્ય) નૃપતિને બચાવે જોઈએ.”- ૧૬૮
ये तु शीलात् परिभ्रष्टाः, क्षयादिरोगधारिणः ।
दुःखिनः स्युरमुत्रात्र, लोकदृष्टयाऽप्यधस्कृताः ॥१३९॥ શીલભટ્ટની વિડબનાઓ–
લે – “આ શીલથી ભ્રષ્ટ થાય છે, તેઓ ક્ષય વગેરે ભયંકર રોગથી પ્રસ્ત તેમજ આ લેકમાં તથા પરલેકમાં દુખી અને લેકની દૃષ્ટિએ પણ તિરરકારને પાત્ર બને છે. ”—૧૩૯
1 સરખા અર્થદીપિકાના ૮૪ મા પત્રમાં ટોચણરૂપે આપેલું પદ્ય – લw: હેર: છ ફૂછ, મિર્ઝાનિસ્ત્રા : ! rfજમાવસ્થાપિ, માથાના જ ! ”—અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org