Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
[ ચતુર્થ
વૈરાગ્યસમંજરી दानं देयं सति द्रव्ये, सञ्चयो न सुखावहः ।
मक्षिकासश्चितं पश्य, हरन्ति पामरा मधु ॥ १३२ ॥१ ધન-સંચયથી દુઃખ--
લે- “પૈસા હોય તે દાન દેવું જોઇએ, કેમકે સંગ્રહ કરે તે) સુખકારી નથી. હે ચેતન ! તું) જે, (મધમાખીઓએ એકઠા કરેલા મધને પામર હરી જાય છે.'—૧૩ર
त्यागो हि सौख्यकारि स्यात्, केवल सञ्चयो नहि ।
भुक्तानां सञ्चये पश्य, दशा भवति कीदृशी ॥ १३३ ॥ ત્યાગથી સુખ–
લે.--“ ત્યાગ એ જરૂર સુખકારી છે, નહિ કે કેવળ સંગ્રહ. જે ખાધેલાને સંગ્રહ જ થાય અને ત્યાગ ન જ થાય તો કેવી દશા થાય ? ”-૧૩૩ દાનના પ્રકારો
સ્પષ્ટી–આ પ્રમાણે દાનનું પ્રકરણ સમાપ્ત કરીએ તે પૂર્વે દાનના પ્રકારે વિષે છેડે ઘણે વિચાર કરી લઈએ. સૌથી પ્રથમ તો આ વૈરાગ્યરસમંજરીના કર્તાએ દાનના જે પ્રકારો પાડ્યા છે તેની નોંધ લઈશું તો જણાશે કે તેમણે (૧) ધર્મો છુંભ-દાન, (૨) જ્ઞાન-દાન, (૩) અભયદાન અને (૪) અનુકંપાદાન એમ ચાર ભેદ પાડ્યા છે.
જ્ઞાન-દાન, અભયદાન અને ઉપગ્રહ-દાન એમ પણ દાનના ત્રણ પ્રકારે પડે છે એ વાત ઉપદેશતરંગિણી (પૃ. ૧૪૧ )ના નિમ્નલિખિત પદ્ય ઉપરથી જાણી શકાય છે –
"ज्ञानामयोपग्रहदानभेदात __ तच्च त्रिधा सर्वविदो वदन्ति । तत्रापि निर्वाणपथप्रदीपं
જ્ઞાન ને વર વન્ત | ૮ | "–ઇન્દ્રવજા ૧ સરખાવો ઉપદેશતરંગિણીનું (પૃ. ૧૦) નીચે મુજબનું પદ્ય – " दातव्यं भोक्तव्यं, सति विभवे सञ्चयो न कर्तव्यः ।
vશેર મધુરારી, નગ્નિતમર્થ ઘરવાળે ”—આર્યા ૨ આ પદ્ય દ્વારા વિવિધ દાનમાં જ્ઞાનની શ્રેષ્ઠતા વણવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org