SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ વૈરાગ્યરસમંજરી [ ચતુર્થ माता पिता सुता दार-भ्रातृजायादयोऽखिलाः। स्वार्थनिष्ठा मता एको, धर्मः परमबान्धवः ॥९॥ ધર્મની બંધુતા-- શ્લે--જનની, જનક, પુત્રી, ભેજાઈ પ્રમુખ સર્વે (કુટુંબીઓ) વાથી ગણાય છે. એકલે ધર્મ (જ) પરમ બાવ છે. ”—૯૦ रसायनाद् यथा लोके, कश्चिद् रोगः प्रशाम्यति । धर्मरसायनाद हंहो, सर्वरोगविनाशनम् ॥ ९१ ॥ ધમરૂપ રસાયનની બલિહારી– શ્લો --“હે ચેતન ! આ લેકમાં રસાયનથી તો કોઈક રોગ જ રહે છે, જયારે ધર્મરૂપ રસાયનથી તો (કામાદિ સર્વ રોગને નાશ થાય છે.”—૯૧ सर्वं जगदगतं वस्तु, विद्यते नेत्रयोः पथि। तत् सर्वं पुद्गलाजात-मेकस्मान्नात्र संशयः ॥ ९२ ॥ तथा यत् यत् सुखं चात्र, परत्रापि च विद्यते । त्रिकालभावि तत् सर्व-मेकस्माद् धर्मतो भवेत् ॥९३॥-युग्मम् ધર્મથી જ સુખ– પ્લે --“જેમ દુનિયામાં રહેલી જે દરેક વરતુ દષ્ટિગોચર થાય છે, તે સર્વ એક પુદ્ગલમાંથી બનેલી છે એમાં સંદેહ નથી, તેમ આ લેકમાં તેમજ પર લેમાં જે જે ત્રિકાલભાવિ સુખ છે, તે સઘળું એક ધર્મથી (જ) થાય છે, એમાં જરા પણ સંશય નથી). "– રહ્યું एवं सर्वेप्सिते सौख्ये, यो धर्मः कार्यकृन्मतः । सर्वानिष्टहरे तस्मिन्, केनालस्यं विधीयते ? ॥ ९४ ॥ ધર્મને વિષે અપ્રમાદ–– ક્લે –“આ પ્રમાણે સર્વ વાંછિત સુખને વિષે જે ધર્મ સિદ્ધહરત મનાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy