________________
ગુછક ] સાનુવાદ
૧૩૫ છે, તે સઘળાં અનિટોને કર કરનાર ! (ધર્મને વિષે કોણ આળસ કરે ?” –૯૪
यस्त्रिवर्गेषु मुख्योऽस्ति, परत्रेह हितप्रदः।
कर्मराशिविनाशी यः, स सेव्यः श्रीजिनोदितः ॥ ९५॥ ધર્મનું આરાધન--
શ્લે.--“જે ત્રિવર્ગમાં પ્રધાન છે તથા જે આ લેકમાં તેમજ પલેકમાં કલ્યાણકારી છે, તે કર્મના સમૂહને સંહાર કરનારો અને શ્રી તીર્થકરે કહેલે (એ ધર્મ) એ.” –૯૫
धर्मशब्दे समानेऽपि, लौकिके चेतरागमे।
अन्तोऽत्यन्तविभेदोऽस्ति, यथा दुग्धे स्नुहीगवोः ॥९६॥ લૈકિક અને લેકોત્તર ધર્મમાં ભિન્નતા
શ્કેટ—“ કે ધર્મ એ શબ્દ લૈકિક તેમજ લેત્તર શાસ્ત્રમાં સમાન છે, છતાં જેમ થેરના અને ગાયના દૂધમાં અંદરથી અતિશય ભિન્નતા છે તેમ આ બેમાં
લેકેત્તર ધર્મની શ્રેષ્ઠતા–
સ્પષ્ટી–જેમ કાચમાં અને રત્નમાં, કેયલામાં અને હીરામાં, સરસવમાં અને મેરુમાં તથા ખાબોચીઆમાં અને મહાસાગરમાં અંતર છે તેમ લોકિક અને લકત્તર ધર્મમાં અંતર છે. આથી કરીને તે આમ જને કેત્તર માર્ગનું અવલંબન લેવા ઉત્સુક હોય છે. આ માર્ગની વિશેષતા શરણુતા, તેમજ ઈષ્ટતા પરત્વે અધ્યાત્મસારના છઠ્ઠા પ્રબંધગત આગમ-સ્તુતિ અધિકારનું નિમ્ન– લિખિત આદ્ય પદ્ય રજુ કરવું અનુચિત નહિ ગણાય --
" उत्सर्पद्व्यवहारनिश्चयकथाकल्लोलकोलाहल.
त्रस्यदुर्नयवादिकच्छपकुलभ्रश्यत्कुपक्षाचलम् । उद्याक्तिनदीप्रवेशसुभगं स्याद्वादमर्यादया युक्तं श्रीजिनशासनं जलनिधि मुक्त्वा परं नाश्रये ॥१॥-
२०० અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયની કથારૂપ વધતા જતા ( ઉછળતા ) તરંગેના કોલાહલથી ત્રાસ પામતા દુર્નયવાદી (એકાન્તવાદીરૂપ કાચબાઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org