Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક | સાનુવાદ
૧૪પ અર્થાત્ દેહધારી (જી)ને દુર્ગતિ અને પાપથી ઉદ્ધાર કરનાર ધર્મ કહેવાય છે. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ ચાર પ્રકારના સંસારના વિસ્તારને હરના એ ધર્મ દાન વગેરે બેથી ચાર જાતનો છે.
सोऽपि चतुर्विधः प्रोक्तो, विरागिभिर्जिनेश्वरैः ।
दान-शील-तपो-भावै- गुद्रारकरो नृणाम् ॥ १०९ ॥ ધર્મના ચાર પ્રકાર–
પ્લે –“વિતરાગ જિનેરોએ માનવોને સત્વર ઉદ્ધાર કરનારા તે (વર્મ) ને પણ દાન, શીળ, તપ અને ભાવ એમ ચાર પ્રકારને ક છે.”—૧૦૯
दानं दुर्गतिहारि स्याद्र, दानं सद्गतिदायकम् ।
सर्वे आदानमिच्छन्ति, दानं तु विरला जनाः ॥ ११० ॥ દાનથી લાભ–
બલે “દાન ને દુર્ગતિને હરનારૂં છે અને સુગતિને આપનારું છે. સર્વે મનુષ્ય લેવાની ઇચ્છા રાખે છે; પરંતુ આપવાની તે વિરલા જ ઇચ્છા રાખે છે–એવી ઈચ્છા રાખનાર તે કઇક જ છે.”—૧૧૦
दा दाने धातुराख्याति, दा तत्र नैव दुर्गतिः।
एवं तु दानसंयोगाद्, दानाद दुर्गतिर्वार्यते ॥ १११॥ દાનથી દુર્ગતિનું નિકન્દન
લો. “દાન અર્થવાળો ' ધાતુ કહે છે કે જયાં દા’ હોય ત્યાં દુર્ગતિ નથી. એવી રીતે ? અને “ન' ના સંગથી બનેલા દાનથી દુર્ગતિનું નિવારણ થાય છે.”–111
पवृक्षमहिष्यादे-ददत एव वर्धनम् । अन्यथा क्षय एवास्ति, तस्माद् दानं प्रशस्यते ॥ ११२॥
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org