Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
૧૩૩
જાતે અનુભવ્યું. એટણે પ્રણામ-મિત્રની આશા રાખવી ફ્રાકટ છે છતાં ડુમતા માણસ જેમ તણખલાને પણ પકડવા તૈયાર થાય તેમ હું એની પાસે જાઉ તો ખશ એમ પુરાહિત વિચાર્યું અને ત્યાં ગયા. પ્રણામમિત્ર પુરોહિતને પેાતાને ઘેર આવતા જોયા એટલે તે તરત જ ઊભા થયા અને બે હાથ જોડી બોલ્યા કે હું મિત્ર! તમે ભલે પધાર્યાં. પરંતુ તમારી મુખમુદ્રા આવી નિસ્તેજ કેમ છે? તમારે જે કઇ કામ હોય તે મને કહેા, હું તે જરૂર કરીશ. આ પ્રમાણે આશ્વાસન મળતાં પુરહિતે પાતાની કથની સંભળાવી. પ્રણામમિત્રે
સાનુવાદ
તને આશ્રય આપવાની સંમતિ દર્શાવી અને ખેલ્યા કે હે ભાઈ ! તમારા પ્રેમામૃતથી પાવિત વચના વડે હું તમારા ઋણી છું. આજે અણી બનવાના આવા શુભ અવસર આવી પહોંચ્યા છે તે હું એને સહર્ષ વધાવી લઉ છું. તમે નિર્ભય રહેા. મારા જીવતાં તમારા વાંકા વાળ પણ નહિ થવા દઉં એમ કહી પ્રણામમિત્રે પોતાના ખભા ઉપર બે ભાથાં ચડાવ્યાં અને ધનુષ્યને પ્રત્યંચા સહિત હાથમાં લીધું. પછી જિતશત્રુ રાજાની સીમા ઇંડી જવાને તત્પર થયેલા પુરાહિતને આગળ રાખી તેણે ચાલવા માંડયું, ચાલતાં ચાલતાં પુરોહિત વાંછિત સ્થળે આવી પહોંચ્યા. ત્યાં તે નિર્ભયપણે રહી પાતાના દિવસા સુખે ગુજારવા લાગ્યા.
આ કથાને ઉપનય એ છે કે સામદત્ત સમાન સંસારી જીવ છે અને સહમિત્ર તુલ્ય શરીર છે. જીવ આ શરીરને નિરંતર સત્કાર કરે છે તાપણુ જ્યારે મરણની નોબત વાગે છે ત્યારે આ શરીર અહીં જ પડ્યું રહે છે, એની સર્વદા સાર સંભાળ લેનાર જીવની સાથે એ એક ડગલું પણ જતું નથી. પર્વ મિત્ર સમાન સગાંવહાલાં સ્વજનો અને બંધુએ છે. તેઓ પણ ચાટા સુધી મૃતકની પાછળ જઈ પાછા ફરે છે. પ્રણામમિત્ર તુલ્ય ધર્મ છે. તે સંકટ સમયમાં સહાય કરવામાં એક્કા છે. એ તે પરલાકમાં પણ છાયાની જેમ જીવની સાથે સંચરે છે અને પાતાની મિત્રતાને કૃતાર્થ કરે છે.
यदि पर्यन्तकालेऽपि धर्मे प्रीतिर्विधीयते ।
aai स्वर्ग कृत्वा, कर्तव्यात् स्वं विमुञ्चति ॥ ८९ ॥ અંતિમ અવસ્થામાં કરેલુ ધર્મનું આરાધન
કલા. અંત-સમયે પણ ધર્મને વિષે પ્રેમ રાખશે, તેા (હું ચેતન !) ધર્મ તને સ્વર્ગગામી બનાવીને પાતાની જાતને કર્તવ્યથી મુક્ત કરશે ( અર્થાત પોતાને કૃતકૃત્ય માનશે), '’--૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org