Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
YG! ]
સાજીવાદ
""आभिगहियं अणभि-गहं च तह अभिणिवेसियं चेत्र ।
સંમથમળામોનું, વિશ્વછત્ત વૈષદા દોફ ।।”.-આર્યા
૧
પાખંડીનું મિથ્યાત્વ ‘આભિગ્રહિક’ છે. જે સર્વ દેવાને—કુદેવાને તેમજ સુદેવાને દેવ માને છે, એવી રીતે જેએ ગુરુ અને સુગુરુ તથા ધર્મ અને અધર્મમાં ભેદ જોતા નથી તેમનું મિથ્યાત્વ ‘અનાભિગ્રહિક ’ છે. જે વસ્તુસ્થિતિ જાણે છે, સમજે છે, છતાં અભિનિવેશને વશ થઇ વિપરીત પ્રરૂપણા કરે છે, તેમનું મિથ્યાત્વ ‘આભિનિવેશિક ’ છે. દેવ, ગુરુ અને ધર્મની વાસ્તવિકતા માટે જેએ શંકાશીલ છે તેમનું મિથ્યાત્વ ‘ સાંશયિક ’ જાણવું. વિચારશૂન્યનું, એકેન્દ્રિયાદિ જીવનું, વિશેષ વિવેકથી વિમુખનું મિથ્યાત્વ ભોગિક સમજવું.
.
અના
અન્ય રીતે વિચારતાં મિથ્યાત્વના દશ પ્રકારા પણ પડે છે. આ વાતનું સ્થાનાંગ સૂત્રના દેશમા સ્થાનક ( પત્રાંક ૪૮૭ )ગત નિમ્ન-લિખિત સૂત્ર સમર્થન કરે છેઃ—
૮૭
C
" दसविधे मिच्छत्ते पन्नत्तं, तं जहा - अधम्मे धम्मसण्णा १, धम्मे अधम्मसण्णा २, अमग्गे मग्गसण्णा ३, मग्गे उन्मग्गसण्णा ४, अजीवेसु जीवसन्ना ५, जीवेसु अवसन्ना ६, असाहु साहुसन्ना ७, साहुसु असाहुसण्णा ८, अमुत्तेसु मुत्तसन्ना ९, मुत्ते अमुत्तमण्णा । ( મૂ૦ ૭૨૪ )
अभिग्रहिकमनभिग्रहं च तथा आभिनिवेशिकं चैव । सांशयिकमनाभोगं मिथ्यात्वं पञ्चधा भवति ॥
અર્થાત્ શ્રુતના લક્ષણથી અલક્ષિત હેાવાથી અનાગમરૂપ તેમજ અપૌરુષેય એવા ધને વિષે આગમની બુદ્ધિધર્મની મતિ તે મિથ્યાત્વના પ્રથમ પ્રકાર છે. કષ, છેદ્ય વગેરેથી શુદ્ધ અને આપ્ત પુરુષના કથનરૂપ સમ્યક્-શ્રુતને વિષે અધર્મની બુદ્ધિ તે મિથ્યાત્વના બીજો પ્રકાર છે. વિપરીત શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્રરૂપ હોવાથી, મેક્ષ મેળવવા માટે અનુચિત એવા માર્ગને વિષે સુમાર્ગની બુદ્ધિ તે
૧ છાયા
૨ છાયા
दशविधं मिथ्यात्वं प्रज्ञप्तं, तद्यथा-अधर्मे धर्मसंज्ञा, घर्मे अधर्मसंज्ञा. अमार्गे मार्गसंज्ञा, मार्गे उन्मार्गसंज्ञा, अजीवेषु जीवसंज्ञा, जीवेषु अजीवसंज्ञा, असाधुषु साधुसंज्ञा अमुक्तेषु मुक्तसंज्ञा, मुक्तेषु अमुक्तसंज्ञा ।
Jain Education International
૩ જેમકે સર્વ પુરુષો રાગી તેમજ અસર્વજ્ઞ છે, પુરુષ હાવાને લીધે, મારી માફક; આથી તેઓ અનાત છે. જેમનામાં અના તત્વને અભાવ ડાય તેમણે ઉપદેશેલું શાસ્ત્ર ધર્મ કહેવાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org